________________
૬૪. આ દાસભાવ એ કે જે સેવાનું ફલ ન યાચે તેમ ન ઈચછે. એવી યાચના તે “ભાડૂતી ભક્તિ” ગણાય. સેવા કરવી તે પણ વિધિપૂર્વક કરવી.
સેવા સાર જિનજી મન સાચે, પણ મત માગે ભાઈ, મહેનતનું ફલ માગી લેતાં, દાસભાવ સવિ જા–સેવા ભક્તિ નહિ તે તે ભાડાયત, જે સેવા ફલ જાગે, દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે માચે સેવા સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાજે, હુકમ હાજર ખીજમતે રહેતાં, સહજે નાથ નિવાજે-સેવા
તુજ સેવા ફલ મા દેતાં, દેવપણે થાયે કાચ, વિણ માગ્યાં વંછિત ફલ આપે, તિણે દેવચંદ્રપદ સા–સેવા
–૨૧ મા અતીત જિન કૃતાર્થ ખ૦ ૨-૮૪૪ “તુજ સરીખે સાહિબ મિલ્યો, ભાંજે ભવભ્રમ ટેવ લાલરે, પુષ્ટાલંબન પ્રભુ લહી, કેણ કરે પરસેવ લાલદેવજસા. દીનદયાલ કૃપાલુ , નાથ ભવિક આધાર લાલરે, દેવચંદ્ર જિનસેવના, પરમામૃત સુખકાર લાલરે–દેવજસા.
( ૧૯ મા વિહરમાન સ્તવ ૨–૮૦૪). એજ્યભાવ.
૬૫. પિતાનામાં અને પરમાત્મામાં સત્તાએ એકપણું છે છતાં બંનેમાં ભેદ શું કારણથી છે તે સંબંધમાં પિતે કહે છે કે –
પૂછું પૂર્વવિરાધના, શી કીધી ઈણે જીવ, લાલ અવિરતિ મેહ ટલે નહી, દીઠે આગમ દીવ, લાલ. ૫.
(૧૯મા વિહરમાન જનસ્તક ૨-૮૦૪)
માહરી પૂર્વવિરાધના, જેગે પડે એ ભેદ, પણ વસ્તુધર્મ વિચારતાં, તુજ મુજ નહી છે ભેદ–૧૫
સીમંધર વિનતિરૂપ સ્ત૭ ૨-૯૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com