________________
ઓળખતાં બહુમાન, સાહત રૂચિ પણ વધે છે લાલ, રૂચિ અનુયાયી વીય ચરણ ધારા સધે હે લાલ
સુવિધિનાથ સ્તવ ૨-૬૪૨. – અનંતજ્ઞાની પરમ અમેહી) પ્રભુની મુદ્રાને યોગ મળે ત્યારે (અનંતગુણ રૂપ સકલ જ્ઞાયક શુદ્ધાત્મરૂપ એવી) શ્રી પ્રભુની પ્રભુતા (આપણે આત્મા) લખે- જાણે. (તે ઓળખ્યા પછી) તેમના અને આપણા જીવ વચ્ચેનું દ્રવ્ય થકી સાધમ્ય– સરખાપણું (તે સિદ્ધ તે પણ જીવ અને હું છજસ્થ તે પણ જીવસત્તાએ સરખા છીએ એવું) તેમજ બંનેની સંપદા સત્તાએ સરખી છે (આ જીવ પણ પ્રભુની સંપદા જેટલી સંપદાને ધણી એમ) એળખે અને તે એળખ્યા પછી તે સંપદા પર) બહુમાન આવે તેથી (તે સંપદા પર) રૂચિ પ્રકટે-વધે (કે મારે કયારે તેવી સંપદા નિપજશે?) અને તેવી રૂચિ અનુસાર (તે દિશા પ્રત્યે) વીર્ય ગુણનું કુરણ થાય તેનું જ નીપજવાનું આચરણ થાય (એટલે પ્રભુ દીઠે પ્રભુની પ્રભુતા ભાસે, તે પ્રભુતા પિતામાં જાણે, ) પછી તે પ્રભુતા પિતામાં જાણે પછી તે પ્રકટ કરવાની રૂચિ ઉપજે, તેથી રૂચિનું વીર્ય તથા ચારિત્ર રૂપ રમણ તે પણ તે દિશાએ સધાય-સિદ્ધતા પ્રગટે. આથી જિનમુદ્રાને
ગ તે બધું સાધન છે-એ માર્ગ કા. હાસભાવ–સેવા
૬૩. દેવચંદ્રજી જણાવે છે કે – પ્રભુ છેત્રિભુવનનાથ, દાસ હું તાહરે છે લાલ, કરૂણાનિધિ ! અભિલાષ, અછે મુઝ એ ખરે છે લાલ, આતમવસ્તુ સ્વભાવ, સદા મુઝ સાંભરે છે લાલ, ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરે હે લાલ,
સુવિધિ સ્ત૦ ૨–૬૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com