________________
XLVIII
શાંતસ્વરૂપ હોવાથી તેનાં દશનથી ઘણી શાંતિ મળે છે અને આત્મસ્વરૂપની સ્મૃતિ થાય છે.—એવા ભાવ ઉત્પન્ન થાય છે કે તું આને ભૂલીને સ`સારની માયાજાળમાં અને કષાયેાના ક્ન્દ્રામાં શાને સાયેલા રહ્યા છે-આનુ પરિણામ એ આવે છે ( જો વચમાં કંઇ અડચણુ ન આવે તે ) તે વ્યક્તિ યમનિયમાદિદ્વારાવ્રતદ્વારા પેાતાની આત્મસુધારણાના માર્ગમાં લીન રહે છે. બાકી કાઈ મનુષ્ય નેત્રહીન (વિવેક રહિત ) હાય અને મૂત્તિ રૂપી દંપણુમાં પરમાત્માનું પ્રતિષિમ્બ પડેલું છે તે જો તેને ન દેખાય તે, યા તેનું હૃદય દસમાન સ્વચ્છતા વગરનુ` માટીના પિંડ જેવું હોય ને તે પ્રતિામમ્ભ ન ઝીલી શકે તે તે જૂદી વાત છે; પરંતુ તેમાં મૂર્ત્તિના કઈ દોષ નથી તેમજ આવી ખાખતથી મૂત્તિની ઉપયેાગિતા મટી જતી નથી; તેમજ તેની હિતાપદેશકતામાં કાઈ અડચણ આવતી નથી. આવી પરમહિતાપદેશક મૂત્તિઓ નિ:સ ંદેહ અભિવંદ્મનીયજ છે. આથી એક આચાયે જણાવ્યું છે કે
कथयन्ति कषायमुक्ति लक्ष्मीं
यस्या शांततया भवान्तकानां ।
प्रणमामि विशुद्धये जिनानां
प्रतिरूपाण्य भिरूपमूर्त्तिमंति ॥
-સંસારથી મુક્ત શ્રી જિનેન્દ્રદેવની તેમના તદાકારરૂપ સુંદર મૂર્તિઓ કે જે પેાતાની પરમ શાન્તતા દ્વારા સ`સારી જીવાના કષાયાની મુક્તિના ઉપદેશ આપે છે તેને હું પોતાની આત્મશુદ્ધિ માટે પ્રણામ કરૂં છું.
૬૨. દેવચંદ્રજી કહે છે કેઃ
--
પ્રભુમુદ્રાના યાગ, પ્રભુ પ્રભુતા લખે હા લાલ,
મુખ્યતણે સામ્ય સ્વપત્તિ મેળો લાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com