________________
XLVII ભચર વામન સે સકતિ વિનુ કહે એસે,
લંબી કરિ ભૂજા મેતે મેરૂચૂલા પરસો તૈસે મેં અલપ બુદ્ધિ મહા વૃદ્ધ ગ્રંથ મંડ્યો
પંડિત હસેંગે નિજ જ્ઞાનકે ગહર.
(૨-૪૮૨-દ્રવ્યપ્રકાશ) મેં જિન આગતે જે ઉલંઘિકે,
જે કછુ વાત વિરૂદ્ધ વખાની, સે તુમ સેધિકે ભાખતુ પંડિત,
ખંડિત જાહીકી મેહ નિસાની, ગહે ગુનાભિ સુનકે તુમ સર્જન,
શાસ્ત્રકે અર્થસુતવ પિછાની, બધિસુબોધક ગ્રંથ ગહ બુધ કારિકે સંપતિ એહ વિરાની.
૨–૫ર દ્રવ્યપ્રકાશ. ભક્તિ
૧. ભક્તિતવને જનમાં અચૂક સ્થાન છે. એ કોઈ પણ મનુષ્ય સંસારમાં રહી શકતું નથી કે જે મૂર્તિને ઉપાસક ન હોય અથવા પરમાત્માની મૂત્તિમાં અવલંબન લેતે ન હેય. મૂર્તિારા પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. મૂત્તિ પરમાત્માની પ્રતિરૂપ છે, પ્રતિબિમ્બ છે અને તેથી તેને પ્રતિમા પણ કહેવામાં આવે છે. બુદ્ધિમાન લોક તેમાં પરમાત્માનું દર્શન અથવા તેની મદદથી પોતાના આત્માને અનુભવ કર્યા કરે છે. પરમાત્માની સ્તુતિ આદિ દ્વારા શુભ ભાવેને ઉત્પન્ન કરીને આપણે જે રીતે આપણાં થોડાં ઘણાં હિતસાધન કરીએ છીએ તે રીતે આ મૂર્તિઓની સહાયતાથી આપણું કામ થાય છે. મૂત્તિઓનાં દર્શનથી આપણને પરમાત્માનું સ્મરણ થાય છે અને તેથી વળી આત્મસુધારણ તરફ આપણી પ્રવૃત્તિ થતી જય છે. જેની સન્નિએ નમુદ્રામાં પરમ પવિરાગ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com