________________
XLVI
હસ્તિભાષ્ય, અનેકાંતજયપતાકા, હરિભદ્રસાંકૃત ભાવુક નામે પ્રકરણ, દ્વાદશારનયચક્ર, ભદ્રાહુ, શાંતિ વાદિવેતાલસૂરિ; અધ્યાબિંદુ (હ વન કૃત), સંવેગર`ગશાલા, યશોધનપટુ હરિભદ્રસૂરિષ્કૃત યાગષ્ટિ સમુચ્ચય, કમપ્રકૃતિ, ધ્યાનપ્રકાશ, હરિભદ્રપુજ્યકૃત વિશતિકા,-દશવૈકાલિક વૃત્તિ,-ષાડશક, પચવસ્તુ સટીક, ધસંગ્રહિણી, ચેાગ''દુ, પચાશક વૃત્તિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રસૂરિ, ક્ષેમેંદ્ર મુનિ, સમય પ્રાકૃત, પ્રાકૃતા, ભવભાવના, ચેગશાસ્ર સવૃત્તિ, વીતરાગ સ્તાત્ર, વિધિપ્રયા, પ્રશમરતિ, રત્નાકરપચીશી, ઉપમિતિભવપ્ર પચા, ઉપદેશમાલા, પ્રવચનસારાહાર, કાલિકાચાય કૃત કાલસિત્તરી, તપ૦ ભાવવિજયકૃત ઉત્તરાધ્યયનટીકા, શાંતિનાથચરિત્ર, શ્રાદ્ધદિનકૃતિ, શ્રાદ્ધ િષિ, કગ્રંથા, ભુવનભાનુ કેવલી ચરિત્ર, ૩૨ યેાગસ ગ્રહ, હીરપ્રશ્ન, ૪૫કિરણાવલિ ( ધર્મ સાગર ઉ૦ કૃત ), ગુણસ્થાનક્રમારોહ ટીકા, અભયદેવસૂરિષ્કૃત ટીકા, તંદ્દુલવેયાલી આદિ પ્રકરણ, ગણુર શા શતક સવૃત્તિ, નવપદપ્રકરણ, શ્રીપાલચરિત્ર, શત્રુજયમાહાત્મ્ય, જ્ઞાનપ‘ચમી કથા, બૃહત્ક્રમસ્તવ ભાષ્ય, સઘદાસ ગણિકૃત વસુદેવ હી'ડી, દ્રબ્યાણુ વ સંગ્રહિણી,
લઘુતા
૬૦. આમ છતાં પણ પોતાનામાં અતિ લઘુભાવ-નમ્રતા હતી. પેાતે કહે છે કેઃ—
૮ કવિતા તણા અભિમાન નહિ, કીરતિ ઇચ્છા કાઈ નાહિ, ગ્રંથઉક્ત જે માહરી, કેવલ મેધન ચાહિ.
( ૧-૪૫૪. ધ્યાનદીપિકા ચતુષ્પદ્દી )
કાઉ ખાલ મંદ મતિ ચિત્તસે કરે ઉકિત,
નભકે પ્રદેશ સખ નિ દેવા કરસે, કૈાઉ જન છીન તન પુરાતન વયાતીત,
વચનસા કહે એસે બુદ્ધ કરી હÀિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com