________________
tur
શનિક જીવ હિતકરણી ધરણી, પૂર્વોચારિજ વરણ ૭, ગ્રંથ જ્ઞાનાઈવ મેહક તરણી, ભવસમુદ્ર જલ તરણી છે. સંસ્કૃત વાણી પતિ જાણે, સરવ જીવ સુખદાણી જી, જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી જી. ( ૧—૫૭૭ અને ૫૭૮ )
૫૭ બીજા ગ્રંથાના ઉલ્લેખ માટે જુએ ’પ્રવચનસાર (૧ ૩૯૨ જ્ઞાનમંજરી ટીકામાં; તથા ૬-૮૮૪ વિચારરત્નસાર પ્રશ્નાત્તર નં. ૨૪૩ ), ગામટ્ટસાર (૧-૯૬૧ ), આપ્તમીમાંસા ( ૨-૬૬૮ વાસુપૂજ્ય સ્ત॰ પર બાલા॰), ૫'ચાસ્તિકાય (૨-૭૬૧ નેમિનાય સ્ત॰ પર બાલા॰ ).
જૈનેતર ગ્રંથાઃ—
૫૮ દાનિક અને ચેાગપરના ગ્રંથા દેવચંદ્રજીએ જરૂર વિલેક્રયા છે. યેાગસૂત્રકાર પતંજલિને મહાત્મા' કહી બોલાવ્યા છે. જુઓ જ્ઞાનમ’જરીટીકા (૫-૨૨૬ )
વિશાલ વાચન અને મનનઃ— ૫૯ દેવચંદ્રજીની સ`કૃતિ તપાસતાં તે સવમાં પેાતાના કથનની પુષ્ટિમાં ટાંકેલાં ગ્રંથાનાં પ્રમાણેા એટલાં બધાં મળી આવે છે કે તેમના આવા વિપુલ વાંચન માટે સાનંદાશ્ચય ઉત્પન્ન થાય છે; વળી મેટે ભાગે જે અવતરા ટાંકે છે તે યતઃ, કહ્યું છે કે, ઇતિ ઉક્ત-એમ કહીને પણ ટાંકે છે પણ બનતાં સુખી તે તે ગ્રંથા યા ર્નોનાં નામ પણ સાથે માપી ટાંકે છે. આની ટીપ કરીશું તે મેટી થાય તેમ છે. તેનાં નામ ગણાવીશું. અંગ ઉપાંગેા આદિ ૪૫ સૂત્ર, તે પરના નિયુક્તિ ભાષ્ય ટીકા સૂણિ આદિ, સમ્મતિ સૂત્ર, સ્યાદ્વાદરત્નાવતારિકા, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, તત્ત્વાર્થ સૂત્ર, તત્ત્વા ટીકા, તત્ત્વાર્થ ભાષ્યગમ
૨૨ પ્રવયનસાર, મેામટ્ટસાર, આસમીમાંસા, પંચાસ્તિકાય એ સ ગ્રંથા મુદ્રીત થઈ ગયા છે. પૂછે!–જૈન મંથરત્ન પ્રર્યાલય, માંદાવાડી મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com