________________
XL “તથા શ્રીમદતા સિદ્ધપરમાત્મના ક્ષાયિકેપયોગવતા ન્યાયસરસ્વતી બિરૂદધરેણુ શ્રીમદ્યશવિજપાધ્યાયેન” (પ્રથમ શ્લેકની ટીકા. ૧–૧૦)-આમાં હું ભૂલતા ન હેઉ તે તેમને અહંન્દુ અને સિદ્ધ પરમાત્મા પણ કહી નાંખ્યા છે અને સાયિકેપગવાળા જણાવ્યા છે એટલે કે આત્માની ઉંચામાં ઉંચી દશાવાળા જણાવ્યા છે. [ પ્રથમનાં વિશેષણે પાસે ચ એટલે અને કેવા એટલે અથવા એ શબ્દ કદાચ રહી ગયે હોય તે પ્રભુ જાણે; ને જે તેમ હોય તે અહંત અને સિદ્ધ પરમાત્મા એ જુદા રહી એક બાજુ સ્વતંત્ર ગણાય; છતાં આ ટલું તો ચોકકસ છે કે દેવચંદ્રજી યશોવિજયજીમાં ક્ષાયિક ઉપચોગ હોવાનું સ્વીકારતા હતા.] એ ઉપરાંત તેજ ગ્રંથના છેવટના બ્લેક ઉપર તેમને માટે પોતે જણાવે છે કે “શ્રીમદ્દ યશોવિજપાધ્યાયાઃ ન્યાયાચાર્યા વાવાદિને લબ્ધવરા દુર્વાદિમદાશ્વપટેલખંડન પવનેપમા –તે ન્યાયાચાર્ય–ન્યાયસરસ્વતી બિરૂદ ધરાવનારા વાગ્યાદી, વર જેણે ( સરસ્વતી પાસેથી ) પ્રાપ્ત કર્યો છે એવા, અને દુર્વાદીના મદરૂપી આકાશનાં પડેને તેલ નાંખનારા પવનની ઉપમાવાળા-પવન સરખા હતા–આ શબ્દો કહી યવિજયજી એક મહાન તાર્કિક હતા એ નિર્વિવાદ વાત પિતે સ્વીકારી છે. (૧-૪૨૦) વળી ૧-૪૦૪ પર “તેમને પરમ રહમ્યજ્ઞાતા શ્રીમદ્દ યશવિજાપાશ્ચાય” એ તરીકે, ૧ ૪૧૨–પર શ્રીમત્પાઠકેંદ્ર તરીકે સંબોધેલ છે. તેમના અધ્યાત્મસાર ઉપરાંત સંસ્કૃત ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. (પ્રતિમાશતક ૧-૯૪૩, ઉપદેશ રહસ્ય. ૨–૧૯૬૯) નયરહસ્ય ૨-૧૦૭૭,
પર-વિશેષમાં યશેવિજયજીની ભાષા-કાવ્યકૃતિમાંનાં પણ ઉત્તમ કથને પિતાના વિષયની પુષ્ટિમાં ટાંકયાં છે. જુઓ – (૧) વિચારરત્નસારને ૭૯ મે પ્રશ્રનેત્તર (૧-૭૮૯ ) “પ્રશ્ન-સમ્યગ્દાષ્ટ, દેશવિરતિ, તથા સર્વવિરતિ મહાત્માઓ
સમ્યગ્દર્શન વડે આત્માને અનુભવ કેવી રીતે કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com