________________
XXXVII વનમગનીપરે તેહથી ૫, છાંડી સકલ પ્રતિબંધ તું એકાકિ અનાદિને રે, કિણથી તુજ પ્રતિબંધ છે.
૪૮ પણ આ પંચમકાલમાં શ્રુતબલ ઘટયું છે, ત્યાં શ્રુતજ આધાર છે.
પંચમકાલે મૃતબલ પણ ઘટે છે. તે પણ એ આધાર, દેવચંદ્ર જિન મતને તવ એ રે, શ્રતર્યુ ધરજો પ્યાર-શ્રત,
૪૯ એ સ્વીકારી, આ પચમકાલે ૧૯એકાકીપણું-જિનકલ્પવ્યવહાર, વનવાસ દુઘ ટ અને ખાંડાની ધારરૂપ અશકય છે ત્યાં ગ૭માં રહી એ મૃતભાવના સાથે અન્ય ચાર નામે તપભાવના, સત્ત્વભાવના, એકતાભાવના અને સુતત્ત્વભાવના ભાવવી એ હિતકર છે
શ્રુતભાવના મન થિર કરે, ટાલે ભવને ખેદ, તપભાવના કાયા દમે, વામે વેદ ઉમેદ. સત્વભાવ નિર્ભય દશા, નિજ લઘુતા ઈક ભાવ, તત્ત્વભાવના આત્મગુણ, સિદ્ધ સાધના દાવ, ટૂંકામાં કહેવાનું કે – 'પરસંગથી બંધ છે રે, પરવિયોગથી મેક્ષ,
તેણે તજી પર-મેલાવરે, એકપણે નિજ પિષ છે. અન્ય ગચછના પ્રત્યે સમભાવ. (૧) યશોવિજયજી,
૫૦ શ્રીમદ્દ યશોવિજયજી તપગચ્છના હતા–તેઓ સં. ૧૭૪૩ માં સ્વર્ગસ્થ થયા તે પછી દેવચંદ્રજી બે વર્ષમાં જન્મ્યા તેમણે ૧૯ યશોવિજયજી કહે છે કે –
કારણથી એકાકીપણું, પણ ભાખ્યું તાસ, વિષમકાલમાં તે પણ, રૂડો ભેલ વાસ ”
- ૫૦ ગાથાનું સીમંધર સ્ત, ઢાલ ૭ કડી ૧૦. ૨૦. આ વાત યશોવિજયજી ભાસ એ નામની કૃતિ મળી આવી છે તે પરથી નિશ્ચિત થઈ છે. ડભોઇમાં તેમની પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે તે
પર લેખ “સં. ૧૭૪૫ શકે ૧૬૧૦ માગશિર સુદ ૧૧ એકાદશી ને છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com