________________
XXXVI ૫. વિદિવસૂરિના શિષ્ય ક્ષતિષવિજય સીમધર સ્વા મીના સ્તવનમાં જણાવે છે કે – ગાડરીઓ પરિવાર મિલે રે, ઘણુ કરે તે ખાસ, પરીક્ષાવંત થોડા હુઆ, શ્રદ્ધાને વિસવાસ રે–સ્વામી ધરમીની હાંસી કરે રે, પક્ષ વિહુ સિદાય, લેભ ઘણે જગે વ્યાપી રે, તેણે સા નવિ થાયર-સ્વામી સામાચારી જુજુઈ રે, સહુ કહે માહરે ધર્મ, ખોટે ખરા કેમ જાયે રે, તે કુણુ ભાંજે ભરમ_વામી.
-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિસંગ્રહ. ૩–– ૨૮. ૪૬. આથી પિતાના હૃદયના ઉદ્દગાર દેવચંદ્રજી કાઢે છે કે – ભાવ ચરણ સ્થાનક ફરસ્યા વિના ન હવે સંયમ ધર્મ, તે સ્થાને જૂઠ તે ઉચ્ચરે, જે જાણે પ્રવચનમર્મ–સુગુણનાર, યશ લાભે નિજ સમ્મત થાપતા, ૧૫રજન જન કાજ, જ્ઞાનક્રિયા દ્રવ્યત વિધિ સાચવે, તેહે નાહ મુનિરાજ–સણ બાહ્યદયા એકાંતે ઉપદિશે, શ્રુત આમ્નાય વિહીણુ, બગ પેરે ઠગતા મૂરખ લેકને, બહુ ભમસે તેહ દીન-સગુણ
અાતમપરિણતિ સાધન બ્રહી, ઉચિત વહે આંચા ૧૭-સરખા યશોવિજ્યજી
લોકપતિ કિરિયા કરે, મન મેલે અનાણું રે ભવઈરછાના જોરથી રે, વિણ શિવ સુખ વિજાણુ -પ્રભુ તુજ વાણું મીઠડી કામકુંભ સમ ધર્મનું રે, ભૂલ કરી એમ તુચછ રે, જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતર ગુચ્છ રે–પ્રભુ,
x x x –૩૫૦ ગાથાનું સીમંધર સ્ત, ઢાલ ૧૦ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કે નવિ મૂલ ૨, દોકડે કુગુરૂ તે દાખવે, શું થયું એહ જગશલ ૨૫ વિષય રસમાં ગૃહી માચિયા નાચિયા કુગુરૂ મદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે–૭
( ૧૨૫ ગાથાનું સીવાર do )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com