________________
XXXV
· જેને છકાયની દયા નથી, ઘેાડાની પેરે ઉન્મત્ત છે, હાથીને પેઠે નિરંકુશ છે, પેાતાના શરીરને ધાવતાં મસલતા ઉજલે પડે શિણગાર કરી ગચ્છના મમત્વભાવે માચતા સ્વેચ્છાચારી વીતરાગની આજ્ઞા ભાંતા જે તપ ક્રિયા કરે છે તે પણ વ્યનિક્ષેપમાં છે.
·
અથવા જ્યાતિષ વૈદ્યક કરે છે અને પેાતાને આચાય ઉપાધ્યાય કહેવરાવીને લેાક પાસે મહિમા કરે છે ( કરાવે છે) તે પત્રી ધ ખાટા રૂપૈયા જેવા છે. ઘણા ભવ ભ્રમશે માટે અવની છે.
• કેટલાક એમ કહે છે જે અમે સૂત્ર ઉપર અર્થ કરિયે ઈંચે તા નિયુક્તિ તથા ટીકા પ્રમુખનુ શું કામ છે તે પણ મૃષાવાદ છે.
—૩૦ વર્ષનીવયે લખેલ આગમ સારમાંથી( ૧-પુ. ૨૩ થી ૨૫) ૪૩. શ્રીમદ્ યશેાવિજયજીએ પેાતાના સમયની સ્થિતિ પેાતાના સીમધર સ્વામીપરના ૩૫૦ ગાથાના સ્તવનમાં આબેહુબ આલેખી છે, તેમજ અન્ય કૃતિઓમાં પણ તેનું પ્રતિબિંબ પાડયું છે તે વિચારી ઘણું ઘણું સમજવાનું રહે છે, પણ તે અહીં વિસ્તારભયથી સમજાવવાનું કાર્ય વ્હારી લઇ શક્તા નથી.
૪૪. જિનરાજસૂરિ કે જે સ. ૧૬૯ માં સ્વસ્થ થયા તેમણે પણ ચંદ્રાનન જિનસ્તવનમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ— • સામાચારી જીજીઇરે, આવે મન સદેહ
શી શી ચાકરી સાધુ રે, સખળ વિમાસણ એહરે ચંદ્રાનન જિન 1, કીજે વણુ પ્રકારરે શુ દુ:ષમ આરે, મેં લાગ્યે અવતારો— આગમ બળ તેહવેા નહીરે, સથય પડે સીવ, સુધી સમજ ન કા પડેર, ભારીકરમી જીવરેદૃષ્ટિરાગ રાતા ખેરે, કેહને પૂરે જાઈ, આપણા થાપે સહુરે; તિષ્ણુ માં મન ચહાયરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com