________________
XXXIII ઉપરે, બીજાં કામ કરંતરે આપી સમર્થન કર્યું છે. ઘટે છે તે એમ કે પુરૂષપ્રત્યે સ્ત્રીને જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ પ્રેમ સત્પરૂષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ તધર્મ તેને વિષે ચગ્ય છે.” આનુ નામ સમ્યગ્દષ્ટિ.
૪૦. સમ્યકત્વપર એક સુંદર સ્વાધ્યાય રચી છે તેમાં દેવચંદ્રજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સમ્યગ્દર્શન વગરની સર્વ કિયાઓ ભવભ્રમરૂપ છે.
સમકિત નવિ લઈ રે, એ રૂ ચતુર્ગતિ માંહિ. ત્રસ થાવરકી કરૂણા કીની, જીવ ન એક વિરાળે તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપગ ન સાખ્યો-સમક્તિ, જૂઠ બોલવા કે વત લીને, ચોરીકે પણ ત્યાગી, વ્યવહારાદિક મહાનિપુણ ભયે, પણ અંતરદૃષ્ટિન જાગી-ન્સમક્તિ ઊર્ધ્વ બાહુ કરી ઉંધો લટકે, ભસ્મ લગા ધુમ ઘટક, જટા જટ શિર મુડે જૂઠ, વિણ શ્રદ્ધા ભવ ભટકે સમક્તિ. નિજ પરનારી ત્યાગ જ કરકે, બ્રહ્મચારી વ્રત લીને, સ્વર્ણાદિક યાકો ફળ પામી, નિજ કારજ નવિ સીધે-સમક્તિ. બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીને, દેવચંદ્ર કહે યાવિણ તો હમ, બહુત વાર કર લીને-સમક્તિ.
- ૨-૧૩૧. તત્કાલીન સ્થિતિ –
૪૧. આ છતાં ગચ્છનું મમત્વ પિતાને હતું નહિ. પોતાના કાળમાં ગચ્છ ઘણુ વધી પડયા હતા એથી આનંદઘનજીને જેમ કહેવું પડયું હતું કે –
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં તત્ત્વની વાત કરતાં વ લાજે, ઉદરભરાદિ નિજ કાર્ય કરતા થકા, મેહ નડીયા કલિકાલ રાજે
ધાર–અનંતનાથ સ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com