________________
XXXL વર્તમાનકાલ સ્થિત આગમ સક્લ વિત્ત,
જગમેં પ્રધાન જ્ઞાનવાન સબ કહે છે, જિનવર ધર્મપરિ જાકી પરતીતિ સ્થિર,
આર મત વાત ચિત્તમાંહિ નહિ રહે છે, જિનદત્ત સૂરિવર કહી જે ક્રિયા પ્રવર,
ખરતર ખરતર શુદ્ધ રીતિ વહે છે, પુણયકે પ્રધાન ધ્યાન સાગર સુમતિહી કે,
સાધુરગ સાધુરંગ રાજસાર વહે હૈ. તેઓ સમ્યગ્દષ્ટિ અને મૃતધર્મપ્રેમી હતા. ૩૯. “મન મહિલાતું વ્હાલા ઉપરે બીજા કામ કરંતર, તેમ કૃતધર્મ મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે,
–યશવિજયજી આઠ દૃષ્ટિ સઝાય. –ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં છતાં પણ જેમ પતિવ્રતા (મહીલા શબ્દને અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભત્તરને વિષે લીન છે, તેમ સમ્યગ્દષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે.
–“વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ આત્મકલ્યાણની ઈચ્છાવાળપુરૂષ (જ્ઞાનાક્ષેપકવત) હોય તે, જ્ઞાની સુખેથી શ્રવણ થયે છે એ જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે.
અથવા–તે પુરૂષથી પ્રાપ્ત થયેલી એવી આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં આક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એ પુરૂષ (ાનાક્ષેપકવત, તે આત્મકલ્યાણને અર્થ તે પુરૂષ જાણી, તે શ્રત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ–તે રૂપે પરિણામ કરે છે. તે
પરિણામ કેવું કરવા યોગ્ય છે? તે દૃષ્ટાંત-મન મહિલાનું વહાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com