________________
તે ચંદરાજ રાસ આદિના કર્તા) લટકાતા ઓળખાય છે. તેમની વ્યાખ્યાનશેલી તેમજ કાવ્યચાતુરીથી રસ મૂકવાની કુશલતા પરથી તે લટકાલા ગણાયા છે એમ લાગે છે. ભાષાપ્રેમ –
૩૬. દેવચંદ્રજી સંસ્કૃતના પિોતે જ્ઞાતા હતા છતાં કેડી બજભાષામાં અને વિશેષ ગુજરાતી ભાષામાં તેમણે રચના કરી છે. ભાષામાં રચવાનાં કારણુમાં તેમણે પિતાની ૨૦ વર્ષની વયે જણાવ્યું છે કે –
સંકૃત વાણી વાચણી, કેઈક જાણ જાણુ, જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષા કરૂં વષાણુ.
૧-૪૫૩ ધ્યાનદીપિકા ચતુષ્પદી સંસ્કૃતવાણી પંડિત જાણે, સરવ છવ સુખદાણીજી. જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી
૧-૫૭૮ સંયમી –
૨૭. પોતે દશ વર્ષની કુમારવયે દીક્ષા લઈ જીવન પર્યંત બ્રહાચર્યસ્થ સાધુ તરીકે જીવન ગાળ્યું, એ બ્રહ્મચર્ય, એ સંયમ, આત્માના ઉંચા પરિણામ કરી તેને ઉચ્ચ ભૂમિકા પર લઈ જવા માટે ઓછા કારણરૂપ નથી. મહાત્માજી કહે છે કે –“બ્રહચર્ય એટલે રસર્વ ઈદ્રિય ઉપર સંપૂર્ણ કાબુ. જે પૂર્ણ બ્રહ્મચારી છે, તેને મટે આ સંસારમાં કશુંજ અસાધ્ય નથી. મન વાણી, ને કર્મથી તે પૂર્ણ સંયમ પાળ્યા વિના આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત ન થઈ શઃ” સંયમ સાથેનું શાસ્ત્રજ્ઞાન શેભે છે અને અધ્યાત્મ માર્ગ પર લઈ જાય છે. આગમ-જિનધર્મ-યિા-રૂચિ –
૩૮. પિતાને વર્તમાન આગમ, અને જિનધર્મપર મનન પ્રતીતિ હતી:-અને સામાચારી ખરતરગચ્છની રાખતા હતા –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com