________________
૩પ. એટલે આનદધનજી સક કહેનારા, તેનાં વચના ટકાકીશું —પત્થરની શિલાપર કાતરેલાં એવાં, ટંકશાળમાં મુદ્રા પડે તેવાં ટશાલી, પૂર્ણ અનુભવીનાં જ વચન આવાં હાય. જિનરાજસૂરિ કે જે ખરતરગચ્છના ૬૨મા પટ્ટધર (સ્વર્ગસ્થ સ. ૧૯૯૯) હતા તેનાં વચના અવષ્ય-અખાધ્ય હતાં; યશેોવિજ્યજીએ નયાષ્ટિથી અનેક વાતા લખી છે, તેમના શ્વેત વસ્ત્ર સિવાય અન્ય વસ્રા–ર’ગીન વસ્ત્ર પ્રત્યે વિરાધ હતા, વિજયપ્રભ સૂરિને પહેલાં માનવા-પટ્ટ૨ માનવા માટે આનાકાની હતી પછી માન્યા હતા એવી એવી તેમના જીવનમાં અનેક વાતા માનવામાં આવે છે તેથી તેએ! ટાનટુનરિયા લેાકેામાં ગણાયા હાય. વાસ્તવિક રીતે તેમનું જ્ઞાન અપૂર્વ હતુ, તાર્કિક શિરામણ હતા અને તેમના જેવા જ્ઞાની મહાપુરૂષ ઘણાં સૈકાઓ થયાં—હરિભદ્ર સૂરિ પછી કાઈ પણ કાળે થયા નહોતા એમ કેટલાક વિદ્વાન પંડિતાનું માનવું છે. આ વાત પંડિત સુખલાલજી યશેાવિજયજીના સબધમાં વિસ્તારથી લખવા ધારે છે તે લખાશે ત્યારે સિદ્ધ થશે. દેવચદ્રજીને એક પૂત્તુ જ્ઞાન હતું તે શેના પરથી કહેવાયુ છે તે સમજી શકાતુ નથી; અને તેમ હાય તા તે કારણ આપી તેથી તે ગટરપટરી હતા’ એવું કહેવામાં આવે છે તે સમજી શકાતુ નથી. ખૂબ વિચાર કરી તે કહેવાતા મેળ ખવરાવીએ તેા એમ ભાવાર્થ કાઢી શકાય કે એક પૂર્વ કરતાં વધુ જ્ઞાન ન હતું તેથી તેના વક્તવ્યમાં આગળ તે પાછળ ને પાછળ તે આગળ એમ ભાવતુ ને પુનરૂક્તિ ઢાષ પણ થા; તેથી તે ‘ગટરપટરીમા’ રહેતા. ( મૂળ જ્ઞાનસારને ટંબા જોવાની જરૂર, સદેહ ટાળવા માટે, રહે છે. મેાહનવિષય
૧
૧૬. માહનવિજય-ત॰ વિજયસેનસૂરિના શિષ્ય કીર્ત્તિવિજ્ય તેના માનવિજય તેના રૂવિજય ને તેના શિષ્ય. તેમણે મહેસાણામાં સ. ૧૭૫૫ માં રિવાહન રાજાના રાસ, પાટણમાં સં. ૧૭૬૦ માં માનનુંગમાનવ તીનેા રાસ, સં. ૧૭૬૧ માં પાટણમાં રત્નપાળના રાસ, સં. ૧૭૬૩ માં પાટમાં પુણ્યપાલ ગુણસુંદરી રાસ. અને સ ૧૭૮૩ માં અમદાવાદમાં યદરાજાના રાસ, અને સમીનગરમાં ૧૭( )૫ માં ન દાસુંદરીના રાસ તથા ચાવીથી રચેલ છે. દેવચંદ્રજીના સમકાલીન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com