________________
ગટપટરપણું દેખાતું નથી-તેમાં પણ એટલું નિશ્ચિતા. પણું જોવાય છે—કેટલાંક છૂટાં લખામાં સહાય અને સબંગીને ચુસ્તપણે વળગી રહેવાનું દેખાય છે તેમાં ગટરપટરપણું આવી જાય છે. સર્ટકયોજના-શૃંખલાબદ્ધ વિચારેને જવા એ વિદ્યા-કળા ન્યારી છે સની પાસે હોતી નથી-વિરલા પાસે હોય છે.
૩૪. ત્યારે આવી યોજના-સટક વિચારોની વ્યવસ્થિત સહજ ગુંથણી કેની પાસે છે? તે તેને ઉત્તર તેમણે આપેલી કહેવતમાંથી મળી આવે છે –
ગુજરાતમાં એ કહેવત છે કે આનંદઘન ટંકશાલિ, "જિનરજસૂરિ બાબા તે અવળવચની, ઉ. યશોવિજય ટાટુનરિયા-પિત થાયે તેજ ઉથાપે, ઉ૦ દેવચંદ્ર
જીને (ગોરજીને) એક પૂર્વનું જ્ઞાન હતું તેથી ગટર પટરીયા, મેહનવિજય પન્યાસ તે લટકાલા.”
૧૫. જિનરાજસરિ--બીજ) પિતા શા ધર્મસી, માતા ધારલદે, નેત્ર બહિત્યરા. જન્મ સં. ૧૬૪૭ વિ. શુ. ૭, દીક્ષા બીકાનેરમાં સં. ૧૬૫૬ માગશર છે. ૩ દીક્ષાનામ રાજસમુદ્ર વાચક (ઉપાધ્યાય ) પદ સં. ૧૬૬૮ અને મૂરિપદ માસ કરણે કરેલા મહેસવ પૂર્વક મેડતામાં સં. ૧૬૭૮ ફા. શ. ૭. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરી દાખલ તરીકે સ. ૧૬૭૫ ના વૈશાખ સુદિ ૧૩ કે શત્રુજ્ય પર અષ્ટમ ઉદ્ધારકારક અમદાવાદના સંઘવી સમજી શિવજીએ અષભ અને બીજા જિનની ૫૦૧ મૂર્તિઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથ સ્થાપ્યા. સ. ૧૭૭ જેઠ વદિ ૫ ગુરૂવારે ઉક્ત આ કારણે બનાવેલા મમ્માણ (સગેમમરના) પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અઅિકાદેવીએ વર માર્યો હતો. તેમણે નૈષધીય કાવ્ય પર જનરાજી નામની વૃતિ રચી છે, અને બીજા ગ્રંથે રહ્યા છે. ભાષાકૃતિમાં ધનાશાલિભદ્ર રાસ () સં. ૧૬૯૯ વીશી અને વોશી રચેલ છે. જૂઓ મારે સંગ્રહ નામે જેન મર્જર કવિઓ પૃ. ૫૫ થી ૫૬૧. તેઓ સં. ૨૬૮ ના અષાઢ શુતિ ૯ ને દિને સ્વર્ગસ્થ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com