________________
XXVIII શ્રી ખરતર ગ૭માં થઈ ગયા તેમણે આનંદઘનજીની વીશીપર બાલાવબોધ રચ્ય છે; અને દેવચંદ્રજીની “ સાધક સાધજ્યાં રે નિજ સત્તા ઈક ચિત્ત” એ પદથી શરૂ થતી સાધુ પદપરની સ્વાધ્યાયપર પણ ટ ર છે. તેમણે તેમાં શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, જિનરાજસૂરિ, દેવચંદ્રજી, અને મેહનવિજયના સંબંધમાં ગુજરાતમાં પડેલી કહેવત જણાવી છે તે અતિ ઉપચાર્ગ છે, દેવચંદ્રજીની ઉક્ત સ્વાધ્યાયની પહેલી કડી પર વિવેચન કરતાં તેના સંબંધમાં જણાવે છે કે – - - ૩૨. “એ કવિરાજના (દેવચંદ્રજીની) યોજનાને એજ સુભાવ છે. તેજ વાતને ગટરપટર–આગેની પાછે, પાછંની આગે હકતે ચાલ્યા જાય છે, તે તમે પિતે વિચાર (કરી) લે. સંબંધ વિરૂદ્ધ અંગેપાંગ ભંગ કવિતા વારંવાર એક પદ ગુથાણે તે પુનરૂક્તિ દૂષણ કવિતા એ એહીજ સિઝાયમેં તહીં જોઈ લે. એક નિજ પદ દશ જાગા (જગ્યાએ) શું છે તે ગિયું (ગ) લેએકલો મૂજને દૂષણ મત દે. બીજું એને (એમન) છુટક લિખત સપ્ત નયાયશ્રયી સપ્તભંગ્યાશ્રયી ચુસ્ત છે,
સ્વરૂપના કથનની ચેજના તેમાં તે (પણ) ગટરપટર છે, એ વિના બીજી સહિજ છૂટક પેજના સટક છે, એના કરવી એ પિણ વિદ્યા જારી છે. કેમુદી કૌંચે શિષ્યથી આદ્ય લેક કરાયે, આપથી ન થયું. વલી એ વાત ખુલી ન લિખું તે એ લિખતા વાંચણવાલો મૂર્ખશેખર જાણે એ કારણે લિખું”
- ૩૩. આ પરથી દેવચંદ્રજીના સંબંધમાં જ્ઞાનસારજી જે અધ્યાત્મી પુરૂષ જે કહે તે ઉપેક્ષણય નથી. અધ્યાત્મીને અધ્યામીજ વિશેષ અને યથાગ્ય પિછાણી શકે; તેથી જ્ઞાનસારજીને અભિપ્રાય બહુ વજનદાર અને પ્રામાણિક ગણાય. અને તે મત એ છે કે–આત્મસ્વરૂપનું કથન કરતાં ગટરપટરપણું આવે છે એટલે કે આગળનું પાછળ અને પાછળનું આગળ એમ થાય છે. વિચારની સાંકળ બરાબર રહેતી નથી–તેમાં પુનરૂક્તિ દેષ પણ થઈ જાય છે. તે સિવાયના લખાણમાં તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com