________________
ઉક્ત રાસ ઉપરથી ગુજરાતીમાં વિસ્તૃત જીવનચારત્ર લખાય તે તે જનસમાજને વિશેષ ઉપયાગી થાય એવા હેતુથી ગુરૂ મહારાજે પાદરાના રા. મણીલાલ. મેાહનલાલ. પાદરાકરને તે રાસ પરથી વિસ્તૃત જીવનચરિત્ર લખવા પ્રેરણા કરી. તે ઉપરથી તેમણે પેથાપુર મુકામે ગુરૂશ્રી પાસે રહી ગુર્જર ભાષામાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું જે સમાજને ઉપયેગી થશે એમ આશા છે.
આ જીવનચરિત્ર લખતાં પહેલાં ભાવનગર ખાતે ભરાયલી ગુજરાતી સાહિત્ય પરિષમાં વાંચવા સારૂ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું ગુજરસાહિત્ય નામે એક વિગતવાર નિષધ રા. પાદરાકરે સ ૧૯૮૦ માં તૈયાર કરેલા જે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું ટુંકુ જીવનચરિત્ર દાખલ કરવામાં આવેલુ પરંતુ આ વિસ્તૃત જીવનચરિત્રમાં મળી આવેલી તમામ હકીકત દાખલ કરવામાં આવેલી હાવાથી ઘણુ સારૂં અજવાળુ શ્રીમદ્ના જીવનપર પડશે.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના સમયમાં ફ્રાંટાની પ્રવૃત્તિ ન હાવાથી તેઓશ્રીનો ફોટો ( ચિત્રપટ ) મળી ન શકે એ સ્વાભાવીક હાવાથી તેમના હસ્તાક્ષરની શોધ ખાળ ચલાવતાં સુરત શ્રીમદ્ મેહનલાલજી મહારાજના ભડારમાંથી શ્રીસંયા પોલિીસૂત્ર નામની શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના હાથે લખેલી એક પ્રત મળી આવતાં તેના ફ્રાટ લેવરાવી આ ગ્રંથમાં દાખલ કરવાની અનુકુળતા પ્રાપ્ત થઈ છે જે જ્ઞાનરસીકાને આનંદ દાયક થઈ પડશે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખવા શ્રીયુત્ માહનલાલ દૃલિચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. કે એ શેાધ ખાળ માટે ઉમંગી, જૈન સાહિત્યના ઉપાસક તેમજ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સંબધી સારા જાણકાર છે તેઆને વિનંતી કરતાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com