________________
XXIV
દેશીઆઃ—
૨૮ પોતાના ભાષામાં કરેલાં કાવ્યેયમાં પેાતાના પૂર્વગામી કવિઓની તેમજ બીજી દેશીએ લીધી છે:—અધ્યાત્મ ગીતામાં ઢાલ ભમર ગીતાની ( કે જે ભમર ગીતા વિનયવિજયજીએ રચી છે) રાખી છે; ચાવીસીમાં ૧ નિદ્રી વેરણ હુઈ રહી. ર દેખા ગતિ દૈવનીરે, ૩ ધણુરા ઢાલા ૪ બ્રહ્મચર્ય પદ પૂજીયે' પ કડખાની, ૬ હું તુજ આગળ શી કહુ કેસરિયા લાલ, છ હૈ। સુંદર તપ સરખું જગ કાઈ નહીં. ૮ શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, ૯ થારા મહેલ ઉપર મેહ જરૂખે વીજલી હા લાલ, ૧૦ આદર જીવ માં ગુણ આદર ( સમયસુંદરજીની ક્ષમાછત્રીસીની) ૧૧ પ્રાણી વાણી જિનતણી, તુમે ધારા ચિત્ત મઝારરે. ( બીજી પ્રતમાં પાંચે પાંડવ વાંદતાં મન મોહ્યારે) ૧૨ પથડ નિહાલુંરે ત્રીજા જિન તારે ( આન ધનજી અજિતસ્તવનની), ૧૩ દાસ અરદાસ સીરે કરેછ (જિનરાજ સૂરિષ્કૃત મલ્રિ જિન સ્ત) ૧૪ દીઠી હા પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ (યશાવિજયજીકૃત અભિનંદન જિન સ્ત૦) ૧૫ સફલ સ`સાર અવતાર એ હું ગણુ, ૧૬ આંખડીયે મે આજ શેત્રુંજો દીઠારે ( ઉદયરત્ન) ૧૭ પરમ જિણેસર્ ( જિનરાજસૂરિ વીર સ્ત॰ ) ૧૮ રામચંદકે માગ ચાંપે! મારી રહ્યા ૨ ૧૯ દેખી કામીની દાઈ કે, કામે વ્યાપીયારે (બીજી પ્રતમાં-કરતાં સેતી પ્રીતિ સહુ હુંસી કરે ૨) ૨૦ એલગડી એલગડી સુહેલી હૈ। શ્રી શ્રેયાંસનીરે. ( જિનરાજસૂરિનું શ્રેયાંસ જિન સ્ત૦) ૨૧ પીલારિ પાલ, ઉભા દોય રાજવીરે, રર પદ્મપ્રભ જિન જઈ અળગા વસ્યા ( યશેાવિજયજીકૃત પદ્મપ્રભ સ્ત૦) ૨૩ અને ૨૪ કડખાની; કલશ-કાલ ખેલવાની; વીશી-૧ સિદ્ધચક્રપદ વંદો ( શ્રીપાળરાસમાંથી ) ૨ નારાયણાની ૩ સ*ભજિન અવધારીએ ( માનવિજયકૃત સ’ભવ જિન સ્ત॰ ) ૪ માહેરા વાલા બ્રાહ્મચારી, ૫ દેહું દેહું નણંદ હઠીલી, ૬ મા મનડા હેડાઉ હા મિસરિ ઠાકુરો મહદી ( રાજસ્થાની ગીત લાગે છે) ૭ વારીરે ગાડી પાસને ૮ ચરણાલી ` ચામુડા રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
..