________________
XXII
કૃતિઓ –
૨૬. શ્રી દેવચંદ્રજીની સંસ્કૃત, પ્રાકૃત, રજ અને ગુજરાતી ભાષામાં રચેલી સર્વ કૃતિઓ “શ્રીમદ્ દેવચંદ્રજી” એ નામેથી બે ભાગમાં શ્રી બુદ્ધિસાગરજી ગ્રંથમાળા ગ્રંથાંક ૪૯ અને ૫૩ માં પ્રગટ થયેલ છે તેથી તેનાં નામની સૂચિ વગેરેને અત્રે ઉલ્લેખ કર નિરર્થક છે. છતાં સાથે જણાવી દેવાનું અત્ર ચોગ્ય લાગે છે કે બીજા ભાગમાં પૃ. ૮૭૩ થી ૮૮૩ માં શ્રાવક ગુણ ઉપર ૨૧ પ્રકારી પૂજા છપાઈ છે તે દેવચંદ્રજી કૃત નથી પણ છેલ્લે પ્રશસ્તિમાં બનાવ્યા પ્રમાણે તેના રચનાર જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય (જ્ઞાનઉઘાત ?) છે ને તેની રચના (ગુણ યુગ અચલ ઈદુ–સં. ૧૭૪૩ માં) થઈ છે કે જે સમયે દેવચંદ્રજીને જન્મ પણ થયે હેતે તેજ પ્રમાણે તેજ બીજા ભાગમાં ત્યાર પછી પૃ. ૮૮૪ થી ૮૯૧ પર પ્રગટ કરેલી અષ્ટપ્રકારી પૂજા પણ દેવચંદ્રજી કૃત નથી પણ ઉક્ત જ્ઞાનસાગરજીના શિષ્યનીજ સં. ૧૭૪૩ માં રચેલી છે ( જુએ પૃ. ૮૮૯ પરના દેહા. )
૨૭. વિશેષમાં એ પણ કહેવું અત્ર પ્રાપ્ત થાય છે કે પહેલા ભાગમાં પ્રગટ થયેલ વિચારરત્નસારમાં તે શ્રીમદ્દ દેવચંદ્રજીથી અન્યને હસ્તપ્રક્ષેપ થયો હોય એવું એક પ્રમાણ ચોક્કસ મળી આવ્યું છે અને તે એ છે કે તે વિચારરત્નસારના પ્રશ્ન ૨૭૪ ના ઉત્તરમાં પૃ. ૯૦૯ પર “ માટે જ્ઞાની કહે છે જે ” એમ કહી તે જ્ઞાનીનું કાવ્ય નીચેનું ટાંકવામાં આવ્યું છે –
વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લારે ત૫ જ૫ કિયા દાનાદિક સહુ; ગીણતિ એક ન આવે ઇદ્રિયસુખમેં કહ્યું એ મન, વદ તુરંગ ન્યું ધાવેરે. ઈત્યાદિ
આ કાવ્ય કયા જ્ઞાનીનું હશે તે શોધતાં આખર એ મળી આવ્યું કે તે શ્રી ચિદાનંદજીનું છે કે જેઓ દેવચંદ્રજીના પુરગામી નહિ, પણ હમણાં જ વીસમી સદીમાં થયેલા ગીપુરૂષ-રવિજય ઉર્ફે ચિદાનંદજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com