________________
XXII
૨૫. ગજસુકુમાલ મુનિપર એક સ્વાધ્યાય રચી છે તેમાં તે રાજકુમાર દીક્ષા લઈ ધ્યાનમાં કાયાત્સગ કરી સ્થિત હતા ત્યાં તેના મસ્તકપર ક્રોધાવેશમાં આવેલા તેમના સસરા સામિલે સગડી સળગાવી હતી, છતાં તે ધ્યાની મુનિએ હૃદયમાં લેશ પણ વૈરભાવ ન આણુતાં સિદ્ધિ પ્રાપ્ત કરી-એ પ્રસંગનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છેઃ—
—
શિરપર સગડી સેામિલે કરીરે, સમતાશીતલ ગજસુકુમાલ રે, ક્ષમા-નીરે હવરાજ્યેા આતમા રે, શ્યું દાઝે તેને એ વાલ રેધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યા રે. દહનધમ તે દાજે અગનિથી રે, હું તેા પરમ અદાજ અગાહ રે, જે દાઝે તે તે માહરા ધન નથી રે, અક્ષય ચિન્મય તત્ત્વપ્રવાહ રે ધન્ય ક્ષપકશ્રેણિ ધ્યાન-આરહણે રે, પુદ્ગલ આતમ ભિન્ન સ્વભાવ રે, નિજ ગુણ અનુભવ વળી એકાગ્રતા હૈ, ભજતાં કીધેા ક્રમઅભાવ રે ધન્ય૦ નિર્દેલ ધ્યાને તત્ત્વ અભેદતા રે, નિર્વિકલ્પ ધ્યાને તરૂપ રે, જાતકક્ષયે નિજ ગુણ ઉદ્ઘસ્યા રે, નિર્મલ કેવલજ્ઞાન અનૂપ રે.-ધન્ય૦ થઈ આયેગી શૈલેશી કરી રે, ટાળ્યા સ' સયાગીભાવ રે, આતમ આતમરૂપે પરિણમ્યા રે, પ્રગટયેા પૂરણ વસ્તુ સ્વભાવ રે,
-ધન્ય
સહેજ અકૃત્રિમ વળી અસંગતા હૈ, નિરૂપચરિત વળી નિ ૨, નિરૂપમ અવ્યાખાધ સુખી થયા રે, શ્રી ગજસુકુમાલ
મુની રે—ધન્ય
( ૬—૧૦૩૫ )
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat