________________
XX1
પ્રભુ પ્રભુ કરતાં પ્રભુ થયાજી, શ્રી ગોતમ ગણરાય, તક્ષણ ઈંદ્રાદિક ભજી, એહ વધાઈ થાય–નાથજી.
૨–૦૪ અને ૯૦૫ ૨૪. આ કરતાં પણ વિશેષ મેહક અને સુશ્લિષ્ટ એક જુદા શ્રી વીર પ્રભુનું સ્તવન ' એ નામના સ્તવનમાં વીર પ્રભુને વિરહ દર્શાવે છે – “મારગદેશક મેક્ષનેરે, કેવલજ્ઞાનનિધાન, ભાવદયાસાગર પ્રભુરે, પરઉપગારી પ્રધાન રે
વીર પ્રભુ સિદ્ધ થયા. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધાર હવે ઈણ ભારતમાં કોણ કરશે પગાર રે–વીર. નાથ વિહણું સન્ય ક્યું રે, વીર વિહણે રે સંધ, સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગ રે–વીર, માત વિહણે બાલ ક્યું રે, અરહોપરહો અથડાય, વીર વિરૃણ જીવડારે, આકુળવ્યાકુલ થાય રે–વીર સંશયછેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય ? જે દીઠે મુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે–વીર નિર્ધામક ભવસમુદ્રને રે, ભવ-અડવી સત્યવાહ, તે પરમેશ્વર વિણ મરે, કેમ વધે ઉત્સાહ રે–વીર વીર થકાં પણ શ્રુતતણે રે, હોં પરમ આધાર, હવે ઈલાં યુત આધાર છે રે, અહે જિનમુદ્રા સાર રે–વીર ત્રણ કાલે સવિ જીવને રે, આગમથી આણંદ, સેવે ધ્યાવે ભવિજનારે, જિનપડિમા સુખકંદ–વીર ગણધર આચારજ મુનિ રે, સહુને એણિપરિ સિદ્ધિ, ભવભવ આગમ-સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે વીર
( ૨–૯૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com