________________
XX
-પ્રફુલ કરવા જે વાણીના ઉપયોગ થાત તે પરથી તેમનું ગેયરસ ભર્યું કવિત્વ આપણે પ્રાપ્ત કરી શકત; પણ તેમને અધ્યાત્યરસિક સ્વભાવ આખ્યાનમાં રસ લઈ નથી શકયેા. છતાંયે એવી છૂટી છૂટી કૃાતએ છે કે જેમાં એવા પ્રસંગેા આવ્યા છે કે જેમાં પેાતાની ઉમિઓના મનારમ આવિર્ભાવ થયા છે.
૨૩. શ્રી ગાતમ શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય-મુખ્ય ગણધર હેતા. પ્રભુ ઉપર અતિ રાગ–પ્રશસ્ત રાગ હતા. પ્રભુએ નિર્વાણુ થતા પહેલાં ગાતમને ખીજે સ્થળે મેાકલ્યા; પ્રભુનું નિર્વાણ થતાં ગાતમને આઘાત લાગ્યા. આ ગાતમવિલાપ દેવચંદ્રજી ‘વીર જિનવર નિર્વાણુમાં કેવા ટુકામાં આત્મશ્રેણિ ખતાવી મધુરતાથી *વે છે?—
હે પ્રભુ ! મુજ ખાલક ભણિજી ફ્યે ન જણાયું આમ, મૂકી લ્યે મને વેગલાજી, એ નિપાવ્યા કામ,
નાથજી માટે તુજ આધાર.
હવે કુણુ સશય મેટશેજી, કહેશે સૂક્ષમ ભાવ, કાને વાંદિશ ભક્તિમ્યુંજી, કહ્યું વિનય સ્વભાવ—નાથજી. વીર વિના કેમ થાયસ્પેજી, મુને આતમસિદ્ધિ, વીર આધારે એતલાજી, પામ્યા પૂરણ સમૃદ્ધિ—નાથજી. ઈમ ચિતવતાં ઉપન્યાજી, વસ્તુ ધમ ઉપયાગ, કરતા સહુ નિજ કાનાજી, પ્રભુ નૈમિત્તિક ચેાગ—નાથજી. ધ્યાનાલ અન નાથને છ, તે તે સદા અભંગ, તિણ પ્રભુ ગુણને જોઇવેજી, જોઈતું આતમઅંગ——નાથજી. આતમભાસનરમણથીજી, ભેદે જ્ઞાન પૃથકત્વ, તેડુ અભેદ પરિણમ્યાજી, પામ્યા તત્ત્વ એકત્વ—નાથજી. ધ્યાનલીન ગીતમ પ્રભુજી. ક્ષપકશ્રેણિ આરેાહિ, ઘનઘાતિ સવિ શૂરિયાંજી, કીધા આત્મ અમેાહ—નાથજી. લેાકલાકની અસ્તિતાજી, સવ સ્વ-પર પર્યાય તિન કાલના જાણિયાજી, કેવલજ્ઞાન પસાય—નાથજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com