________________
IXX
કાગળ પણ પહોંચે નહીં, નાય પહોંચે હા તિહાં ા પરધાન, જે પહોંચે તે તુમ સમા, નાવ ભાંખે હા કાઇનું વ્યવધાન ૪૦ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ, પ્રાંતી જેહ અરાગીથી, ભેલવી તે હા લેાકેાત્તર માગ–૦ પ્રીતિ અનાદિની વિષભરી, ત રીતે હા કરવા મુઝ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હા કહે બને બનાવ–૪૦ પ્રીતિ અનંતી પર થકી, જે તાડૅ હા તે જોડે એહ, પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ-ૠ૦ પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હા પ્રગટે ગુણરાસ, દેવચંદ્રની સેવના. આપે મુજ હે અવિચલ સુખવાસ-૦
૨૦. આમાં સરલતા જણાય છે, પણ બહુ સ્પષ્ટતા-વિશદતા નથી; તેનું કારણ કવિમાં રહેલું Mysticism છે. આમાં કડી પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ’ એ લ્યે. તેમાં ૮ રીતે • એટલે વિષભરી રીતે ?--સામાન્ય રીતે એમ સમજાય, પણ કવિના તેવા ભાવ નથી. કવિને સ્વાપન્ન ખાલાવાધમાં સ્પષ્ટ કરવું પડે છે કે “ જીવને પ્રીતિની પરિણતિ અનાદની છે. તે પ્રીતિ પુદ્ગલાદિના મનને સુખ આપનાર સંચાગની ઈષ્ટતાપર નિર છે, તેથી તે પ્રીતિ અપ્રશસ્ત છે-વિષ ભરી છે. જેમ ઐશ્વર્યાદિક દેખીને પુદ્ગલ-અશુદ્ધતા ઉપર જે ઈષ્ટતા તે રાગ વિષમય છે; તે રાગ સ્વજન, કુટુંબ, પરિગ્રહ ઉપર છે, તે રીતે પ્રભુજી ! તુમ ઉપર રાગ કરવાના મારા ભાવ છે....
79
"
૨૧. છેવું મહાવીર પ્રભુપરનું સ્તવન તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલે સુયશ લીજે' એ આત્માની દીનતા અને મનની અણુતાથી ભરેલું છે અને દરેક રસગ્રાહીને ભક્તિમાં લીન કરે તેવું છે.
૨૨. જે કવિએ કેઈ આખ્યાન લઇ તેપર કાવ્ય કર્યું હેત તા જે અનેક ભાવે સામાન્ય રીતે તેમાં ઉપસ્થિત થાય તેને વિકસાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com