________________
XXV
ચડે ૯ કડખાની ૧૦ પ્રાણ વાણી જિનતાણું (ઉપરની ચાવી સીના ૧૭ મા સ્તવનની આજ દેશી છે) ૧૧ નદી યમુનાને તીર (ઉમેર–ઉડે દોય પંખીયા), ૧૨ વીરા ચંદલા. (જિન રાજસૂરિ વીશીમાં બીજું યુગમંધર જિન સ્ત૦ છે તેની દેશી), ૧૩ શ્રી અરનાથ ઉપાસના (માનવિજયજીકૃત અરનાથ ખ૦ ની) ૧૪ લૂઅરની, ૧૫ કાલ અનંતાનંત (જિનરાજ સૂરિનું શાંતિ સ્ત૭) ૧૬ અરજ અરજ સુણોને રૂડા રાજીયા હેજી, ૧૭ લાછલદે માત મલ્હાર ૧૮ તટ યમુનાનું અતિ રળિયામણુંરે ૧૯ મહાવિદેહક્ષેત્ર સેહામણું ૨૦ નથી મૂકી. કલશ ધન્યાશ્રી ગત રોવીસીમાં ર–વીરજી પ્યારા વીરજી પ્યારા. ૩ ચઉમાસી પારણું –બીજી પ્રત શીતલ જિન સહજાનંદી, ( જિનવજયજીકૃત શીતલ ખ૦) ૪ રાગ ફાગ ૫ કડખાની ૬ જગજીવન જગ વાલા (યશોવિજયકૃત ઋષભ સ્ત૦ ની) ૭ રસીયાની, ૮ રાગ ધમાલ ૯ મેરા સાહેબ હે શ્રી શીતલનાયકે, ૧૦ નથી ૧૧ ૨ઠા રહો રહા વાહડા, ૧૨ નમણી ખમણી ને મન ગમ! ૧૧ કાયા લાલ ૧૪ થોરા મેહલા ઉપર મેહ ઝબૂકે વીજલીહો લાલ ૧૫ મન મેહું અમારૂં પ્રભુ ગુણે, ૧૬ હ પીઉ પંખીડા ૧૭ દેખે ગતિ દેવની રે, ૧૮ રાગ મારૂ, ૧૯ અધિકા તાહર હું અપરાધિ, ૨૦ અખીયાં હરખન લાગી હમારી અખીયાં. રાગ પરભાતિ. ૨૧ શ્રી જિન પ્રતિમા છે જિન સરખી કહી, (સમયસુંદરકૂત જિન પ્રતિમા સ્તવન જુઓ જનયુગ પુ. ૧ અંક ૨ પૃ. ૬૨); સ્નાત્ર પૂજામાં વસ્તુ છંદ, ચંદ્રાવલા છે ને કેટલીક દેશીઓ આ છે --શ્રી જનને કલશ કહિશું પ્રેમસાગર પૂર, ૨ જગનાયક ત્રિભુવન જન હિતકાર એ, પરમાતમજી, ચિદાનંદ ઘનસાર એ ૩ તીર્થકમલ ઉદક ભરીને પુષ્કર સાગર આવે, ૪ રાગ વેલાવલઃ વીરાજનનિર્વાણમાં-૧ શ્રી સુપાસ જિનરાજ ૨ જીરીયાની અથવા સેહલાની, ૩ યતિની ૪ બહિની રહી ન સકિ તિસેજ ૫ પ્રભુ તું સવયં બુદ્ધ સિદ્ધો અશુદ્ધો ૬ મેરે નંદના, ૭ મેઘ મુનીસર કાંઈ મહેલ , ૮ કુમત ઇમ સકલ દૂર કાર, ૯ ભરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com