________________
XVII રાજહંસ સહગુરૂ સુપાયે, મુઝ મન સુખ નિત પાવેજી; એહ સુગ્રંથ રચે શુભ ભાવે, ભણતાં આત સુખ પાછ.
–ધ્યાન દીપિકા ચતુષ્પદી ૧-૫૭૯ सुयवायगा गुणहा, नाणयम्मा सुनाण धम्मवरा । निवईणविसपुजा, राजहंसा गणिप्पवरा ॥ १७३ ।।
-કર્મસંવેદ્ય પ્રકરણ ૧-૯૯૨ રાજહંસ સહગુરૂ મુપાયે, દેવચંદ્ર ગુણ ગાય, ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ પાયજી.
–સાધુની પંચ ભાવના ૨-૯૨ ૧૪. આ પરથી કાંતે એમ ધારી શકાય કે પ્રથમના કાલમાં પિતે આ ત્રણે કૃતિઓ બનાવી હોય ને તે વખતે રાજહંસ નામના ગણિ પાસ પતે અભ્યાસ કર્યો હોય એટલે કે પિતાના વિદ્યાગુરૂ હેય (દીક્ષા ગુરૂ તે દેવવિલાસ પ્રમાણે રાજસા(ગીર હતા.) અને પછી પોતે દીપચંદ્રની આજ્ઞામાં રહી તેમને ગુરૂ સ્વીકાર્યા હોય, અને કાંતે રાજહંસ ગણિ અને દીપચંદ્રજી બંને એક જ હેય અને પહેલાં રાજહંસ નામ હોય તે પાછળથી દીપચંદ્રજી નામ થયું હોય. બીજો વિકલ્પ વધારે સંભવિત લાગે છે.
૧૫. દેવવિલાસમાં જણાવેલ દીક્ષા નામ નામે રાજવિમલ તે દેવચંદ્રજીએ પિતે પિતાને માટે કયાંય પણ વાપર્યું જણાતું નથી. શિષ્ય –
૧૬. પિતાના શિષ્ય પૈકી કેટલાક માટે જ્ઞાનમંજરી નામની ટકા રચી એમ તેની છેવટની પ્રશસ્તિમાં કથેલ છે તે પ્રમાણે.
मतिरत्न राजलामाद्याः श्रुताभ्यासपरायणाः । शानाशलसद्राजप्रमोद शिष्यावबोधाय ॥
એ પરથી મતિરત્ન, રાજલાભ, જ્ઞાનકુશલ અને રાજપ્રમાદ એ નામના તેમને શિખ્યા હતા. મતિરને સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની કૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં સં. ૧૮૦૪માં કc
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com