________________
થયા છે જે બળવ્યું હતું. સાધક ખ3
ગુરુપરંપરા -
૧૧. તેઓ ખરતર ગ૭માં થયા હતા. તે ગ૭માં ૬૧ મી પાટે જિનચંદ્ર સૂરિ થયા કે જેઓ સમ્રાટુ અકબરના સમયમાં થયા ને જેમણે તે સમ્રાપર પિતાને પ્રભાવ પાડી તેની પાસેથી “યુગપ્રધાન ” બિરૂદ મેળવ્યું હતું (જુઓ મારે નિબંધ નામે
કવિવર સમયસુંદર–જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨ અંક ૩-૪ તથા અગાઉની નં. ૨ ની ફુટનટ) તેમનાથી માંડેને દેવચંદ્રજી પિતાની ગુરુપરંપરા આપે છે. આ જિનચંદ્ર સૂરિનું નીચે પ્રમાણે પોતે વર્ણન કરે છે –
तेषां वंशे जातो गुणमणिरत्नाकरे महाभाग्यः । कलिकारपंक मनांल्लोकान्निस्तारणे धीरः । श्रीजिनचंदाहः सूरि नव्यादीधितिप्रतापः। तस्यावदातसंख्या गण्यते नो सुराधीशाः ॥
( જ્ઞાનમંજરી પ્રશસ્તિ પૃ. ૪૨૧. ભા. ૧ લે. ) ૧૨. તેના શિષ્ય પુણ્યપ્રધાન ઉપાધ્યાય થયા-તેના શિષ્ય સુમતિસાગર-સુમતિસાર “વિદ્યાવશારદ' થયા, તેમના સાધુરંગજી અને તેમના શિષ્ય રાજસા(ગોરજી “શ્રી જિન વચનનું મુખ્ય સારતત્વ તેમાં પ્રવીણ” (વિચારસારપ્રકરણ પ્રશસ્તિ ), “સુવિહિત કહેતાં પંચાંગી પ્રમાણુ, રત્નત્રયીની હેતુ કેતાં કારણ એવી જેની સમાચાર–એહવે જે ખરતર ગ૭-તે મધ્યે વર કહેતાં પ્રધાન, સર્વશાસ્ત્રનિપુણ, મરૂસ્થળ વિષે અનેક જિન ચૈત્ય પ્રતિષ્ઠાકારક, આવશ્યદ્વાર પ્રમુખ ગ્રંથના ક7 એવા મહાપાધ્યાય (ગુજરાતી ચોવીસીના પજ્ઞ બાલાવબંધના અંતમાં),
આવશ્યકોદ્ધારાદિ સગ્રંથ કરણ, અનેક ચિત્ય પ્રતિષ્ઠા સ્થાપિત અનેક જિન બિબાલય જેણે કરેલ છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા), “સર્વ દર્શનશાસ્ત્રાર્થ તત્વદેશન તત્પર એવા સુપાઠક” ( જ્ઞાનમંજરી પ્રશસ્તિ ) થયા, તેમના શિષ્ય “પરમોત્તમ પાઠક, જેનાગમ રહસ્યાદાયક ગુણનાયક ” ( જ્ઞાનમંજરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com