________________
ત્યાંના આગેવાન શેઠીને શાસ્ત્રાભ્યાસ કરાયેા. લીબી માંગધ્રા અને ચૂડા એમ ત્રણ સ્થળોએ ખિંખ પ્રતિષ્ઠા કરાવી. (આ ત્રણે કાઠિયાવાડનાં શહેરામાંનાં મદિરા તપાસી તેમાંની પ્રતિમાના પ્રતિષ્ઠાલેખા જેવા ઘટે છે.) ધાંગધ્રામાં સુખાનંદજી મળ્યા હતા. સ. ૧૮૦૮ માં ગુજરાતથી શત્રુંજય સંઘ કઢાળ્યા ને શત્રુજ્યમાં બહુ દ્રબ્ય ખચાવી પૂજા અર્ચા કરાવી. સ. ૧૮૦૯ અને ૧૮૧૦ માં ગુજરાતમાં ચામામાં ગાળ્યાં. સં. ૧૮૧૦ માં કચરાશાહે શત્રુંજયના સંઘ કાઢયા તે સાથે દેવચંદ્રજી પધાર્યાં અને
એ,
સંવત અઢાર ચીડાત્તર વરસે, સિત મૃગસર તેરસીયે શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંધ સહિત ઉલ્લસીયે ચરા ફીકા જિનવર ભક્તિ, રૂપચંદ (ગુણવંત) શ્રી સધને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિષ્ણુ દ શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૨. પૃ. ૯૧૭, દેવચંદ્રજીના શિષ્ય મતિરત્ને સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની પઘકૃતિ પાંચઢાળમાં રચી છે તેમાં તે આ કચરા કીકાદિના સંધની આખી વિગત આપે છે. રચ્યા સંવત્ આપેલ નથી તેમ સધ નીકળ્યાને સંવત્ આપેલ નથી પણ તેની મિતિ કાર્ત્તિક શુદ ૧૩ મ'ગલ આપે છે. તે ઉપર માગશર શુદ ૧૩ આપી છે. આમાં વિગત એ છે કે
"6
મૂળ પાટણુના રહીશ અને રવગ્નાના પુલમાં થયેલા વૃદ્ધશાખીય શ્રીમાલી ચરા કીકા એમ પાતે ત્રણ ભાઇ સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને ( કાર્તિક સુ. ૧૭ તે દિને સવત્ આપ્યા નથી ) ક્રાઢયા. રૂપચંદ નામના શેઠ પશુ સંધવી તરીકે જોડાયા. ડુંબસ ( ડુમસ ) આવી ત્યાંથી ભાવનગર આવ્યા કે જ્યાં ભાવસિંહુજી (કે જેમણે સ. ૧૯૭૯ ના વૈશાખ શુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતુ. અને જેએ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સ ૧૮૨૦ માં સ્વસ્થ થયા) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચીમાને જેર કરી જમાત ઓછી કરી સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સધને ભ:વતગરના સધપતિ અરજી શેઠે માન આપ્યું. તેમાંના મંદિરમાં સધપતિએ પૂજા કરી. રાજાજીને સાથે આવા વિનતિ કરી તે રાજાએ તે માટે ચાદર વગેર માટેનું લાગત ખ માંગ્યુ: કયરાશાએ દસ્તુર માફક દેવા કબૂડ્યુ એટલ રાણાજી લશ્કર સાથે સધ બેમા નીર ( કાર્ત્તિક દિ ૧૩). ચેચે દિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com