________________
અને સં. ૧૭૭ માં નવાનગર ગુરૂ રહ્યા, ને ત્યાં ઢંઢકને જીત્યા નવાનગરમાં ચિત્યે લેપ્યાં હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાંના ઠાકુરને પ્રતિશે. ત્યાંથી ફરી પાલીતાણે અને ફરી નવાનગરમાં ગયા.
૬. પછી સં ૧૮૦૨ માં–૧૮૦૩ માં રાણાવાવ રહૃાા. ત્યાંના અધીશને (રાણાને) ભગંદર રોગ હતું તે ટાળે. સં. ૧૮૦૪ માં ભાવનગર આવી ઢેઢક મેતા ઠાકરસીને મૂર્તિપૂજક કર્યો અને ત્યાંના રાજાને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્યો [આ રાજાનું નામ ભાવસિંહજી હતું કે જેણે પોતાના નામ પરથી ભાવનગર સ્થાપ્યું હતું.
( આ વાત અન્ય સ્થળેથી સાબીત થાય છે. )
૭. ત્યાંથી તેજ વર્ષમાં પાલીતાણા જઈ ત્યાંને મૃગી નામને રેગચાળે દૂર કર્યો. સં. ૧૮૦૫ અને ૧૮૦૬ માં લીંબડી રહી ખૂનખાર લડાઈ થઈ. વિકાનેરના લશ્કરે આખરે જેર કર્યું. ભંડારી ડગે નહિ ને પિતાને આંખમાં બાણ વાગ્યું છતાં લો. આખરે જોયું કે પિતાના સાથી ઓછા છે ને ફાવવાને દાવ નથી એટલે પાછા હઠવાને હુકમ આપ્યો. આમ હઠતાં એક વાકાનેરી ભાલાદારે હુમલો કર્યો અને રત્નસિંહ ભંડારી વીરતાથી મરણ પામ્યા. (શ્રીયુત ઉમરાવસિંહ ટાંકના લેખપરથી.)
આટલો લાંબો પરિચય કરાવવાનું કારણ એ છે કે આ વખતે ગુજરાતની કેવી અશાંત સ્થિતિ હતી તેનું દિગ્દર્શન થાય.
૧૧-નવાનગર તે કાઠિયાવાડનું જામનગર. ત્યાં દેવચંદ્રજીએ સં. ૧૭૮ ના કાર્તિક સુદ ૫ મી રાજ જ્ઞાનસાર પર ટીકા નામે જ્ઞાનમંજરી કરી. અષ્ટ પ્રવચન માતાની સઝા પણ ત્યાં જ રચી. નવાનગરના આદિ જિનપર સ્તવન (૨-૯૧૮) રચ્યું છે તેમાં “શેઠ વિહાર” ના આદીશ્વરનો ઉલ્લેખ છે.
૧૨-સં. ૧૮૧૦ આ સંધ નીકળ્યો હતો તેમ દેવવિલાસ રાસકાર કહે છે જ્યારે દેવચંદ્રજી પોતે સિદ્ધાચલ સ્તવનમાં ચોખ્ખું કહે છે કે સં. ૧૮૦૪ ના માગશર સુદ ૧૦ ને દિને સુરતથી તે સંધ કચરા કાકાએ મહયેા હતા –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com