________________
IX
સેન્સ લાવી ભંડારી સાથે યુદ્ધને પડકાર કર્યો. ગુરૂએ બેફિકર રહેવા ભંડારીને કહ્યું. યુદ્ધમાં ભંડારી છ. ધોલકાવાસી જયચંદ શેઠે એક વિષ્ણુ યોગીને ગુરૂ પાસે આયો, તેને ગુરૂએ જૈન બનાવ્યા. સં. ૧૭૮૫ માં પાલીતાણા અને સં. ૧૭૯૬ માં આજ વર્ષમાં પેટલાદને સૂબો ધનરૂપ ભંડારી મરણ પામ્યો ને શાંતિદાસ શેઠના પૌત્ર ખુશાલચંદ શેઠ ( આ શાંતિદાસ શેઠે સં. ૧૬૯૪ માં બાપપુરમાં પાર્શ્વનાથ મંદિર કર્યું હતું કે જેને તે વખતના ગુજરાતના સુબા રંગજેએ તોડી ત્યાં સ. ૧૭૦૦ માં મસીદ બંધાવી હતી તે પછી તે મદિરને શાહજહાંએ પાછું બંધાવી આપ્યું હતું. ) ને અમદાવાદ ભંડારીની કહા થતાં ચાલી જવું પડયું હતું. ( આ ખુશાલચંદ સં. ૧૮૦૪ માં મરણ પામ્યા. જુઓ મારી જેમ ઐતિહાસિક રાસમાળા ભાગ ૧ લે પ્રસ્તાવના પૃ. ૮ થી ૧૦ ). સં. ૧૭૯૯ માં રત્નસિંહને ધોલકાની સુબાગીરી અપાઈ. વિરમગામની સોહરાબખાનને અપાઈ. આ બીજી વાત રત્નસિંહને ન ગમતાં તે અભયસિંહને અપાવી. પછી લડાઈ થઈ ને સોહરાબખાન ઘવાયે ને મૃત્યુ પામ્યો. રત્નસિંહ પર એક ઘોડેસ્વારે ખૂન કરવાનો પ્રયત્ન કરતાં તેને પકડી મારી નાંખવામાં આવ્યો. રત્નસિંહ થયેલા ઘાથી બે મહીને સાજે થયો. વીરમગામના ભાવસિંહે મરાઠા સાથે મળી તેમને ગુપ્ત રીતે ગામમાં બેલાવ્યા. દામાએ મારવાડી અધિકારીને કાઢી મૂક્યો ને ગોળને ત્યાં રાખી પોતે સારા તરફ જતાં વચમાં રત્નસિંહ ભંડારી સામે થશે, ને રંગેજીને વીરમગામ હાંકી મૂકો. મરાઠાઓનો સામાન લણો કબજે કર્યો ને પછી વીરમગામને ઘેરો ઘાલ્યો. આ સામે યુક્તિ કરી મરાઠાએ પ્રતાપરાઅને અમદાવાદ ઘેરો ઘાલવા મોકો. આથી ભારીએ વીરમગામનો ઘેરો તછ અમદાવાદ જવું પડયું. સ. ૧૭૮૩ મહમદશાહ સુલતાને અભપસિંહ પાસેથી લઈ મોમીનખાનને ગુજરાતની સુબાગીરી આપી. અભયસિંહે ભંડારીને મોમીનખાનને સૂબો થતાં અટકાવવા કહ્યું. મોમીનખાને અમદાવાદ ઘેર્યું. ભંડારીએ જબરો બચાવ કર્યો. આખરે દામાજી ને મોમીનખાન બને મળી ગયા. આખરે સલાહ થઈ. મોમીનખાને ખર્ચના દામ ભંડારીને આપી રવાના કર્યો ને પોતે સૂબાગીરી લીધી. સં. ૧૮૦૧ માં વીકનેરના રાજા મરવું પામતાં બે હકદાર જગ્યા. એકે માદી લીધી બીજે અજયસિંહ પાસે જતાં તેણે સહાય આપવા કબૂલ કર્યું. ભમરીને સેનાપતિપદ માપી સાથે લડવા નીકળ્યો. સં. ૧૮૦૩ માં ચહસાજ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com