________________
કરાવી હતી, તે શેઠને દેવચંદ્ર પૂછયું કે તમે સહસરૂટનાં જિનબિંબ તે ભરાવ્યાં, પણ તે સહસરૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરૂમુખે કદિ ધાર્યા છે? શેઠે અજાણપણું બતાવ્યું. એ અવસરે તપગચ્છીય જ્ઞાનવિમલ મૂરિ હતા તેની પાસે જઈ શેઠે સહસ્ત્ર ફૂટનાં નામ પૂછયાં, ત્યારે તેમણે એમ કહ્યું કે અવસરે જણાવીશું. એક વખત ત્યાં શાહની પિળમાં ચામુખ વાકપાનાથના માદરમાં સત્તરભેદી પૂજા ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલ સૂરિ આવ્યા ને તેમને સહસટનાં નામે પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાયઃ શાસ્ત્રમાં તે નામે નથી. કેઈ શાએ કદાચિત્ હોય. એટલે એને પ્રતિરોધ દેવચંદ્રજીએ કરી છેવટે પોતે સહસ્ત્રનામે બતાવી આપ્યાં. આથી બંને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલ સૂરિ વચ્ચે) પ્રીતિ જામી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઈ–તેમણે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવા ઓચ્છવ કરાવ્યા, અને કોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહ પર બહુ ભાર મૂક-સત્ય પ્રભુમાર્ગમાં મૂચ્છ તજવીજ ઘટે ને તે તજી. સં. ૧૭૮૭ ()! માં અમદાવાદ આવી નાગોરી સરાહમાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી, ને ત્યાં ઢંઢક માણેકલાલને મૂત્તિપૂજક કર્યો; નવું ચિત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી. ત્યાં
શ્રીમાળી કુળ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર, તસ સુત શેઠ શિરોમણી તેજસી, પાટણ નગરમેં દાતાર. ૧૧ તેણે એ બિંબ ભરાવ્યા ભાવશું, સહસ અધિકા ચોવીસ, કીધી પ્રતીષ્ઠા પુનમગરધર, ભાવપ્રભ સુરીસ. ૧૨
આ સહસંકટનું મંદિર પાટણમાં તાંગડીયા વાડામાં સહાણ પાર્શ્વનાથજી પ્રમુખ સાત દેહરાસર છે તેમાંનું એક છે.
૭ જ્ઞાનવિમલસૂરિ-ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવ છેક અને કનકાવતીના પુત્ર જન્મ સં. ૧૬૯૪ નામ નથુમલ; સં. ૧૭૦૨ માં તપગચ્છના ધીરવિમલ ગણિ પાસે દીક્ષા. નામ નવિમલ. સં. ૧૭૪૮ માં પાટણ પાસે સંડેરમાં રિપદ નામ ગાનવિમલ સુરિ; તેમના ઉપદેશથી સં. ૧૭૭૭ માં સુરતના એક પ્રેમજી પારેખે શત્રુંજયને સંધ મહો. સં. ૧૮૨ મા વદ ૪ ને બેિ ખંભાતમાં સ્વર્ગસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com