________________
IV
સ. ૧૭૭૭માં ગુજરાત આવી પાટણમાં પધાર્યા, ત્યાં પૂર્ણિમ ગચ્છના ભાવપ્રભસૂરિ"ના ઉપદેશથી પૂણિમ ગચ્છના શ્રાવક નગરશેઠ શ્રીમાલી વંશીય દેસી તેજસી જેતસીએ સહસરૂટ જિન બિંબ ભરાવ્યાં હતાં, અને તે ભાવપ્રભસૂરિપાસે તેમાં પ્રતિષ્ઠા
આગમ સારોદ્ધાર એહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ, ગ્રંથ કિયો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસ ૫. કર્યો ઈહાં સદાય અતિ, દુદાસ શુભ ચિત્ત, સમજાવન નિજ મિત્રÉ, કીનો ગ્રંથ પવિત્ત. ધર્મમિત્ર જિન ધર્મ રતન, ભવિજન સમકિતવંત, શુદ્ધ અમરપદ એલખણ, ગ્રંથ કીયો ગુણવંત. * * ગ્રંથ કિો મનરંગસે, સિતપખ ફાગણ માસ,
ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફલી મન આશ.
પ–ભાવપ્રભસૂરિ–પર્ણમિક ગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિ સં. ૧૫૦-તેનો પદ પરંપરામાં પ્રધાન શાખામાં વિદ્યાપ્રભસરિ–તેના પદે લલિતપ્રભસૂરિ–તેની પાટે વિનયપ્રભસૂરિ-તેની પાટે મહિમાપ્રભસૂરિ અને તેની પાટે ભાવપ્રભસૂરિ. તેમણે સં. ૧૭૯૩ ના માઘ શુદ ૮ ગુરૂએ યશોવિજય ઉપાધ્યાયકૃત સંસ્કૃત પ્રતિમાનક પર સં. ટીકા રચી છે. તેમને સૂરિપદ મોત્સવ પાટણમાં માતા રામા અને પિતા જયસીના પુત્ર તેજસી (કે જેમણે સહસ્ત્રટ મંદિરમાં બિંબ તેમનાજ હસ્તથી ભરાવ્યા હતા) એ કર્યો હતો. તેમણે સં. ૧૭૯૭ માં પાટણમાં સુભદ્રા સતી રાસ, સં. ૧૭૯૯ માં પાટણમાં બુદ્ધિ વિમલા સતી રાસ, સં. ૧૮૦૦ માં અંબાડરાસ તથા નવતાડ સઝાય, ૧૩ કાડીયા સઝાય, અધ્યાત્મ થઈ વગેરે ગૂર્જર ભાષામાં રચેલ છે. આ દેવચંદ્રજીના સમકાલીન હતા. તેઓ પાટણમાં ઢઢેરવાડાના અપાસરામાં રહેતા ને તેની શાખા ઢઢેર પડી હતી.
દેવચંદ્રજી પિતે આ પાટણના સહસ્ત્રપૂટ સંબંધે સ્તવન રચ્યું છે (શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨ જે ૫. ૯૨૩–૯૨૪) તેમાં જણાવ્યું છે કે
સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમહિજ ધરણું વિહાર, તેથી અદ્દભૂત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર ૯
તીર્થ સકલ વળી તીર્થકર સહુ, એણે પૂજા તે પૂજાય,
. એક હથી મહિમા એહ, કિશું ભાતે કહેવાય. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com