________________
III
3
જન્મ્યા કે નામ દેવચ'દ્ન આપ્યું. તે આઠ વર્ષના થા ત્યાઁ અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉપરોકત રાજસાગર વાચક પધાર્યા. દેવચંદ્રને માતપિતાએ વહેારાબ્યા, ને શુભ મુહૂર્તે તે ગુરૂએ સ ૧૭૫૬માં તેને લધુદીક્ષા આપી. પછી ઉક્ત જિનચદ્ર સૂરિએ વડી દીક્ષા આપી, ને નામ રાજવિમલ રાખ્યું. પછી રાજસાગરજીએ દીક્ષિતને સરસ્વતી મંત્ર આપતાં શિષ્ય દેવચંદ્રજીએ તેનુ ધ્યાન ખેલાડા ગામમાં રમ્ય વેણાતટે ભૂમિગૃહમાં (ભાંયરામાં) યથાર્થ કરતાં સરસ્વતીએ પ્રસન્ન થઈ રસનામાં વાસ કર્યાં શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યાં. ષડાવશ્યક સૂત્ર, અન્યદર્શનનાં શાસ્ર, પંચકાવ્યનૈષધાદિ, નાટક, યાતિષ, ૧૮ કોષ, કામુદી મહાભાષ્યાતિ વ્યાકરણા, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થ સૂત્ર, આવશ્યક મહવૃત્તિ, વિશેષાવશ્યક, શ્રી હરિભદ્ર સૂરિ, હેમાચાય', અને યશેાવિજયજીના રચેલા ગ્રંથા, છ કમ ગ્રંથ, કમપ્રકૃતિ આદિ અનેક શાસ્ત્રોની જૈન અ સ્નાયથી સુધ લઈ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મેળવ્યું. ( દેવચ'દ્રજીએ મુલતાનમાં સ. ૧૭૬૬ના વૈશાખમાં ધ્યાનદીપિકા લખી; મુલતાન તથા વીકાનેરમાં ચેામાસાં કર્યો, ને સ. ૧૭૬૭ના પોષ માસમાં દ્રવ્યપ્રકાશ બનાવ્યેા. ) સ. ૧૭૭૪માં રાજસાગર વાચક દેવલાકે ગયા. સ. ૧૭૭૫ માં જ્ઞાનધમ પાઠક સ્વસ્થ થયા.
૩. દેવચંદ્રજીએ વિમલાદાસની બે પુત્રી નામે માઈલ્ડ અને અમાજી માટે આગમસાર નામના ગદ્યમાં ગ્રંથ ચ્ચેા.” તે ૩-આમ હાય તા દેવચંદ્રજીએ ગમે ત્યાં પણ સરસ્વતિની અવશ્ય કરી હશે એમ મનમાં આવતાં તેના મચેાના અને ભાગ ફેરવી ગયા, પણ મારા જોવામાં ન આવી.
સ્તુતિ
૪-જ્યારે દેવચંદ્રજી પતે તે ગ્રંથના મતની પ્રશસ્તિમાં સ્વચિત્ર દુદાસને શુભચિત્તે સમજાવવા માટે મરેાટકાટમાં સ. ૧૭૭૬ ના ાસથ સુદ ૩ ક્રમવારે ગમસાર રચ્યા એમ કહે છે.
સંવત સત્તર હુિત્તરે, મન શુદ્ધ ફાગુણુ માસ, માટે કાટ માઢ મે, વસતા
સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સેમાસ ૪ ×
www.umaragyanbhandar.com