________________
I
(સ. ૧૮૨૫ આશા શુદ ૮ રવિવાર) રચેલા ‘ દેવવિલાસરાસ ‘ પ્રાપ્ત થતાં તેમાંથી મળતી ટુક હકીકત લઈ લઈ એ.
tt ૨. મરૂસ્થા—મારવાડના વીકાનેર પાસેના એક ગામમાં આસવાલ વંશીય લૂણી ગાત્રના શાહ તુલસીદાસજી વસતા હતા. તેને ધનબાઈ નામની ભાર્યા હતી. ઉપાધ્યાય રાજસાગર આવતાં તેણીએ જણાવ્યું કે પેાતાને જે પુત્ર થશે તે તે ગુરૂને ભાવપૂર્ણાંક વહેારાવશે. ધનખાઈને ગભ વધતા ચાલ્યા, અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં ખરતરગચ્છના આચાય શ્રી રજિનચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં તે ગામે આવી ચઢ્યા, ને તેમને આ પતિએ સ્વપ્ના જણાવ્યાં, તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યું કે પુત્ર એક મહાન થશે, કાંતા તે છત્રપતિ થશે અને કાંતે પત્રપતિ થશે-દીક્ષા-સંન્યાસ લેશે. સૂરિજી ગયા પછી સ. ૧૭૪૬માં પુત્ર
૨—દેવચંદ્રજી પેાતાને યુગપ્રધાન ખરતર ગુચ્છાચાય જિનચદ્રસૂરિની પરંપરા શાખામાં થયેલ જગાવે છે. ( જુએ વિચારમાર પ્રસ્ત ) અને તે જિનચંદ્રજી કે જેમણે બાદશાહ અકબરને પ્રતિમાધેલે, અને તે અકબર પાસેથીજ ‘ યુગપ્રધાન ' એ નામનું બિરૂદ મેળવેલું. તેના જન્મ સ. ૧૫૫, દીક્ષા સ. ૧૬૦૪, સૂરિપદ સ. ૧૬૧૨, સ્વર્ગવાસ સ. ૧૬માં થયા હતા તેથી તેઓ ૧૭૪૬ માં દેવચંદ્રજીના જન્મ પહેલાં છ વર્ષે સ્વસ્થ થયેલા. એ કારણે જે જિનચંદ્રસૂરિએ દેવચંદ્રની માતાનાં સ્વપ્નના વિચાર કો અને જેમણે દેવચંદ્રજીને વડી દીક્ષા આપી તે ઉત સુગપ્રધાન ખરતરગચ્છની પટ્ટાલિના ૬૧ મા પટ્ટધર નહિ, પશુ તે પછીના ૬પ મા પટ્ટધર સમજવા. તેમના ગધરચાપડા ગોત્રના સાહ, સહસર! પિતા, અને સુવિચાર દેવી માતા હતાં. મૂલ નામ હેમરાજ અને દીક્ષા નામ હ`લાભ. તેમની પદસ્થાપના સં. ૧૭૧૧ ના ભાદ્રપદ ૧૬ ૧૦ ને રાજ રાજનગરમાં નાહટા ગાત્રના સાહુ જયમલ્લ તેજસીની માતા સ્તુરબાઇએ મડ઼ેાત્સવપૂર્વક કરી હતી. ત્યાર પછી તેમણે જોષપુરવાસી સાહ મનેહુરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનની પ્રતિષ્ઠા ક્રૂરી. એ રીતે વિવિધ દેશવિહારી સિદ્ધાંતજ્ઞાતા જિનચંદ્રસૂરિ સૂરત ખરે સ. ૧૭૬૩ માં સ્વ`સ્થ થયા. ( જીએ ક્ષમાાણુકૃત ખરતરગચ્છ પટ્ટાવલિ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com