________________
કરીને જૈનકામની શક્તિયાના નાશ ન કરવા જોઇએ. તેમની પેઠે ઉગ્રવિહારી બનવું જોઈએ. અન્ય ગચ્છીયાની સાથે મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ વગેરે ભાવનાઓને આચારમાંમૂકી વર્તવું જોઈએ. જ્ઞાન રૂચિ ધારણ કરીને ગાડરિયા પ્રવાહમાં તણાતા બંધ થવું ોઇએ, ભિન્નભિન્ન ગચ્છીય સાધુઓમાં પરસ્પર ગચ્છક્રિયાદિ મતભેદ છતાં જૈનકામનાં સાર્વજનિક પ્રગતિકર કાર્યોમાં ઐક્ય ધારણ કરવું જોઇએ. સમષ્ટિની સાથે પરસ્પર સમવર્તી બનવું જોઇએ. ગમે તે ગચ્છના સાધુપાસેથી જ્ઞાન ગ્રહણ કરવું અને સત્ય તે મારૂ એવા નિશ્ચય કરી પ્રવર્તાવું જોઈએ. સગચ્છના સાધુઓના સઘ એક સ્થાને ભેગા કરીને જૈનકામની અસ્તિતા રહે એવા ઉપાયેા હસ્તમાં ધરવા જોઈએ. આંતરજીવન વિકસાવવામાં આત્મભેગ આપવાનું શિક્ષણ ગ્રહવું ોઈએ. તેમની પેઠે વક્તા, લેખક અને જ્ઞાની અનવું જોઈએ. જનકામના કાઈ પણ રિકાની નિન્દા ન કરવી જોઈએ, અને સરિકાઓની સાથે મૈત્રીભાવ ધારણ કરી મળતી ખાખતામાં એકમેળ ધારી ફવ્ય કાર્યો કરવાં એઇએ. હવે તે ગૃહસ્થ જૈનાએ દષ્ટિરાગના ત્યાગ કરીને જનાની સંખ્યા વધે અને જૈનધર્મના ફેલાવા થાય તેવા ઉપાયામાં ભેગ આપવા જોઈએ. જૈન તત્ત્વજ્ઞાનના દાવા થાય એવા ઉપાયા લેવાના સમય ને ચૂકવામાં આવશે તે જૈન મની આસ્તતામાં હરકત આવવાના સભવ છે. માટે સકલ સથે સમયની કિંમત આંકી સયાગાને અનુકૂલ કરી લેવા જોઈ એ.
ઉપસંહાર.
ય
ઉપર પ્રમાણે શ્રીમદ્ દેવચન્દ્રજી ઉપાધ્યાયના ગ્રન્થા અને તેમના ચરિત સખીંયત િચિત્ત પ્રસ્તાવના યથાશક્તિ જૈન સમાજ આગળ જી કરીને જૈનસલની સેવા કરતાં દૃષ્ટિથી જે કંઇ દોષ વગેરે થયા હોય તેની જૈનસધ આગળ ક્ષમા યાચુ છું. મિથ્યા દુષ્કૃત દઉં છું. જૈનસંધની સેવા કરતાં જે કંઈ સ્પદના થાય તે જૈનસંઘે ક્ષમવું જોઈએ. લેખક તપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com