________________
૯૮
તેટલી
જ્ઞાનથી ભરેલા તેમના ગ્રન્થાની જેટલી પ્રશંસા કરીએ ન્યૂન છે. તેમાં એકંદર રીતે જૈનશાસ્ત્રાના પ્રાયઃ ઘણા સાર આવી ગયા છે. દ્રવ્યાનુયાગના વિષયમાં સામાન્ય સંસ્કૃત ભાષા જાણુનારાએ તેઓ તે વખતના ખરતર ગચ્છીય પટ્ટધર આચાય સાથે પૂર્ણ સંબંધી હતા કે નહીં તે વિચારવા યેાગ્ય છે. તેમણે આત્માને શાંતરસ અનુભવ્યેા હતા, ધમપ્રવૃત્તિવાળા અને સંસારપ્રવૃત્તિથી વિરૂદ્ધ હાવાથી તેઓ નિવૃત્તિમાર્ગના ચેગી હતા, તેમના પણ વિરેશ્રીઓ હતા છતાં પણ તેમના ઉત્તમવિચારા જૈનસમાજમાં જલ્દી પ્રસર્યાં હતા.
શ્રીમાનું દેવચંદ્રજી મહારાજના ગ્રન્થાપરથી અને તેમના જીવનપરથી ગ્રહવા ચેાગ્ય શિક્ષણ
શ્રીમદ્ દેવચન્દ્ર મહારાજ ગ્રન્થા અને તેમના ચરિત્રપરથી પ્રત્યેક મનુષ્યે શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ. એજ આ લેખને મૂળ ઉદ્દેશ છે, તેમના ગ્રન્થા અને ચરિત્રપરથી આધ્યાત્મિક શક્તિયા ખીલવવાની જરૂર છે. સમાનભાવ અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે તેમનું જીવન ઘણું ઉપયેગી છે. જૈનકામે આત્મજ્ઞાન તરફ વળવું ોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા સંઘસ્વાતંત્ર્ય પ્રગટ કરવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના વિશાલ વિચારી અને મતસહિષ્ણુતા પ્રગટવાની નથી. તેમની પેઠે વ્યવહારનયનું અવલ અને ગ્રહી પ્રવૃત્તિધમ યાને સેવાધમ ચેાગી. અનવુ જોઈએ. શ્રાવિકાઓની પ્રગતિ કરનાર ધાર્મિક કેળવણીના પ્રચાર કરવા જોઇએ. જડક્રિયાવાદી અને શુષ્કજ્ઞાનીન અનવુ જોઈએ. તેમની પેઠે પૂવપુરૂષાના વિચારાચારાને માન આપી. વવું જોઇએ અને જે અસત્ય લાગે તેનો ત્યાગ કરવા જોઇએ પણ કદાગ્રહી ન બનવું જોઇએ. કયાગ અને જ્ઞાનયેાગ એ બંન્નેને સ્વીકારી સ્યાદ્વાદી અનવું જોઇએ. સાધુઓએ અને સાધ્વીઆએ વીશમી સદીમાં તેમની પેઠે પ્રગતિ કરવી જોઇએ. ગચ્છના નામે નકાસી ક્વેશની હીરણા કરનારા વિવાદો અને ઝઘડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com