________________
વળે છે. તેમના ગ્રન્થમાં પદ્રવ્ય, નવતત્વ, કર્મવ્યાખ્યા, સાતનય, સપ્તભંગી, અનેકપક્ષ, આગમ વ્યાખ્યાન, આત્મતત્વસ્વરૂપ, વગેરે સર્વબાબતેનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદર રીતે કહીએ તે તેમના ગ્રન્થમાં જ્ઞાનયોગ, કાગ, ભક્તિગ, ઉપાસનાયોગ, વગેરે સર્વનું સ્વરૂપ આવ્યું છે અને તેથી તેમના ગ્રજો ખરેખર વાચકેપર સારી અસર કર્યા વિના રહેતા નથી. તેઓ સનાતન જૈનમાર્ગોપાસક હતા. તેમના ગ્રન્થ એકંદર રીતિએ આગમે, પ્રકરણે અને પૂર્વાચાર્યોના ગ્રન્થને અનુસરીને રચાયેલા છે તેથી તેઓ પૂર્વપરપરાના માર્ગે ગતિ કરીને જનધમપ્રવર્તક હતા. તેમણે જિનેશ્વર પ્રતિમાને પુષ્પ ચઢાવવાના પાઠને આગમના આધારે દર્શાવ્યા છે તેમાં ખૂબી એ છે કે તેને મણે મગજની સમતલતા ખાઈ નથી. તેમના શબ્દમાં મધુરતા, સ્નેહતા અને આકર્ષતા છે તેમણે પોતાના ગ્રન્થમાં અસભ્ય શબ્દો વગેરેથી કઠોરતા આવવા દીધી નથી. તેમના હૃદયમાં શું ચારિત્ર હતું તે તેમના ગ્રન્થ બતાવી આપે છે. તેમણે ગ્રન્થ રચવામાં પાંડિત્યનું અભિમાન દેખાય એ એક શબ્દ વાપર્યો નથી. લેકોને જૈન ધર્મના તને કેમ સરલ રીતે બંધ થાય એજ દષ્ટિ, ધ્યાનમાં રાખીને ગ્રન્થ લખ્યા છે તેથી તેમાં તેમણે શબ્દલાલિત્ય પાંડિત્ય કે પ્રઢતા તરફ લક્ષજ દીધું નથી. જૈનધર્મનું તરવજ્ઞાન શું છે તેની દિશા દેખવી હોય વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રન્થને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. તેમના બનાવેલા વિચારસાર ગ્રન્થમાં આગમાં આવેલી સર્વબાબતેને અનુક્રમે ગોઠવી વર્ણવી છે તેથી તે કર્મગ્રન્થ વગેરેમાં આવેલા વિષયો ઉપરાંત ઘણા વિષયોથી ભરપૂર છે. પાકેલી કેરીને કઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈનશાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર, વિચારસાર વગેરે ગ્રન્થ રચ્યા છે. પહેલા ભાગમાં અને દ્વિતીય ભાગમાં આવેલા ગ્રન્થને વાચકો જે સાવંત વાંચી જશે તે પછી અમારું લખવું વ્યાજબી છે
એમ ગુણાનુરાગી સજજનેને બરાબર સમજાશે. જનધર્મ તવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com