________________
હું
તેમણે આતમરામેરે મુનિરમે વગેરે અપૂર્વ વૈરાગ્યમય સજ્ઝા, પદ રચ્યાં છે તેઓ મહા તપસ્વી ધ્યાની હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ધરણેન્દ્ર સાક્ષાત્ દન દીધું અને મણિચંદ્રજીને શાતા પુચ્છી. મણિચંદ્રજીને કઢ, રક્તપીતના મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મણિચંદ્રજીને વરદાન માગવાનું કહ્યું અને કહ્યું કે તે ગભાગવ્યા વિના છુટકા નથી, કચર્ચા કમ ઉદયમાં આવે છે, તેનું લ્હેણુ રાગ ભાગવીને આપવું જોઇએ. પ્રારબ્ધક તાતીર્થંકર ભગવાનને પણ ભાગવવું પડે છે તે મારે પણ ભાગવવું જોઇએ કે જેથી પરભવમાં કનું લેણુંદેણું રહે નહી.. શ્રી મણિચંદ્રજીએ ધરણેન્દ્ર દેવને શ્રીમદ્ દેવચંદ્રજીની ગતિ વિષે પુછ્યું ત્યારે ધરણેન્દ્ર કહ્યું કે શ્રીમાન દેવચ‘દ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે. શ્રીમદ્ આનન્દઘનની ગતિ વિષે પુછ્યું ત્યારે કહ્યું કે તે એકાવતારી છે. એમ શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય સંખથી પુછયું હતું. તેના ઉત્તર એકાવતારી તરીકે આપ્યા હતા. એક વૃદ્ધ શ્રેતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદન્તી પરંપરાથી ચાલતી આવેલી કહી હતી. આ પ્રમાણે કિંવદન્તીએ અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઈએ પણ ઉપરના ભાવવાળી એક કિંવદન્તી કહી હતી પણ તેના વિસ્તાર થાય તેથી અત્ર લખી નથી.
( ગુરૂશ્રી નીચે પ્રમાણે કહે છે. ) શ્રીમના ચમત્કારી,
શ્રીમદ્ દેવચંદ્રજીના ચમત્કાર સબધી અનેક કિવદન્તીઓ સાંભળવામાં આવે છે. કાશીવાળા મ`ડલાચાર્ય શ્રીખાલચન્દ્રસૂરિ મહાવિદ્વાન થઇ ગયા છે તેમના સમયમાં તેમની સાથે વિચરનાર એંશી વર્ષના એક વૃદ્ઘયતિજી અમને સ`સારીપણામાં વિજાપુર તાલુકે આજોલ ગામમાં મળ્યા હતા તેમણે અનેક વાતા કરી હતી. તે કહેતા કે મારા ગુરૂ નેવું વર્ષના હતા તે વખતે મેં બાલ્યાવસ્થામાં શ્રીમદ્ દેવચંદ્ર સખખી વાતા સાંભળી હતી. .
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com