________________
re
સ્તવનરૂપ ભાવપૂજા, તીથૅયાત્રા, વિહાર, પ્રતિક્રમણાદિ શુભ ધમ ક્રિયાઓને ત્યાગ કર્યાં નહેાતા, ગામેગામ ફરીને તથા દેશદેશ કીને ધર્મોપદેશ આપીને તથા ગ્રન્થ લખીને કર્મયેગીની પદવીને તેમણે શેાભાવી છે. સાધુઆ, સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓને ધર્મશાસ્ત્રાના અભ્યાસ કરાવી ધર્મપ્રવૃત્તિમાં જીવન ગાળી આદશ ક યાગીનું જીવન, પાછળની દુનિયા માટે મૂકી ગયા છે. લગભગ ૬૦ વર્ષો સુધી નાની કચેગીનું સાધુ જીવન ગાળી તેઓએ જૈનધમની પૂર્ણ સેવા કરીને જૈનકામની અપૂર્વ સેવા બજાવી છે તે તેમના ગ્રન્થા રહેશે ત્યાંસુધી જૈનેને ઉપકાર કર્યા કરશે. શ્રીમદ્ જેવા કચેગીઓથી જગમાં ધર્મની જાહેાજલાલી વર્તે છે. શ્રીમદ્ યશોવિજયજી, ઉપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ જેવા જ્ઞાની કયાગીઓએ અઢારમા સૈકાની જાહેાજલાલી દીપાવી છે અને હાલ પણ તેમના શાસ્રરૂપ અક્ષર દેહેાથી જૈનકામમાં જાહેાજલાલી વર્તી રહી છે અને ભવિષ્યમાં વર્તો. ( એ પ્રમાણે ગુરૂશ્રી જણાવે છે. ) શ્રીમદ્ દેવચંદ્રજીના મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે અવતાર.
( ગુરૂશ્રી નીચે પ્રમાણે જણાવે છે. )
શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાની, આત્મશુદ્ધાપયેાગી દેવચન્દ્રજી મહારાજ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે એમ અનેક મનુષ્યાના મુખે કિ`વદન્તી તરીકે શ્રવણ કર્યું છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્ના રાગી અધ્યાત્મજ્ઞાની શ્રાવકે પાટણમાં મહાન્ તપ કર્યું હતું. તે તપના પ્રભાવે ભુવનપતિ વે તેમને સાક્ષાત્ દર્શન આપ્યું તે વખતે તે શ્રાવકે ભુવનપતિ દેવને શ્રીમદ્ કઈ ગતિમાં ગયા એવું પ્રશ્ન કર્યું તેના ઉત્તરમાં દેવે કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા છે અને હાલ કેવલજ્ઞાની તરીકે વિચરે છે અને અનેક ભવ્યજીવાને દેશના દેઇ તારે છે. અમદાવાદમાં સારગપુર તળીયાની પેાળમાં આત્મજ્ઞાની ધ્યાની પરમ વૈરાગી શ્રી મણિચંદ્રજી નામના યતિ-સાધુ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com