________________
ગીની દશામાં પ્રભુ શેાધતા–પ્રભુ પર અનન્યભાવે સર્વસ્વ સમર્પણ કરતા પ્રભુ વિહોણા અનાથ જેવા શ્રીમદ્ પિતાની કૃતિમાં જણાય છે. એમનું ભકત હૃદય પ્રભુ પ્રેમ હિચાળે હિંચતું તેમની કૃતિઓમાં સ્પષ્ટ તરે છે – રૂષભ આણંદશું પ્રીત, કીમકીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવી હો કઈ
વચન ઉચ્ચાર. રૂષભ. કાગળ પણ પચે નહિં, નવી પહોંચે છે તિહાં કે પરધાન જે પહોંચે તે તુમ સમે, નવી ભાંખેહે કેઈનું વ્યવધાન.
રૂષભ.
પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ; ત્યારે દર્શન સુખ લહુ, તુહિક ગતિ સ્થિતિ જાણુ.
હે ઈન્દ્ર ચંદ્ર નરેંદ્રને, પદ ન માગું તિલ માત્ર માગું પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણ માત્ર.
જ્યાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની, નવી કરી શકુ મુજ રૂદ્ધિ, તિહાં ચરણ શરણ તુમાર, એહીજ મુજ નવનિદ્ધ.
આ ઉગારે પરથી સહજરીત્યા શ્રીમને પ્રભુપ્રેમ જણાઈ આવે છે. પ્રભુ પ્રેમની ખુમારીમાં મસ્ત આત્મજ્ઞાન સુમંડિત અપૂર્વ ત્યાગદશાવાળા શ્રીમદ્ પિતાનાં પદ્ય લખાણમાં પદેપ પ્રભુ પ્રેમ રસ રેલી રહ્યા છે, અને આ રસ તરંગમાં વાંચકને ઝુલાવી રહ્યા છે.
શ્રીમદ્ કચેરી મહાત્મા. આજકાલ જે આત્મજ્ઞાનીઓ દેખાય છે તેમાં મોટા ભાગ શુષ્ક જ્ઞાનીઓને બનેલું હોય છે. આત્માનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત
ર્યા વિના શુષ્કજ્ઞાનીપણું પ્રાપ્ત થાય છે અને તેથી વાચકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com