________________
તાર૦ ૨
તાર૦ ૩.
રાગ ભર્યો મેહ વરી નડ, મેહની રીતિમાં ઘણુંએ રાતે; કોધવશ ધમધમ્યો શુદ્ધ ગુણ નવી રમ્યો, ભખ્ય ભવમાંડી હું વિષય માતે. આદયું આચરણ લેક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વિણ આત્મ અવલંબ વિષ્ણુ, તેહ કાર્ય તેણે કો ને સિદ્ધ. સ્વામી ગુણ એલખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કમં છતી વસે મુકિત ધામે. જગત્ વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વા ; તારજે બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે ખેશે.
તાર૦ ૪
તાર૦ ૫
વદન પર વારી હે જશેયર ! વચન પર વારી મેહ રહિત મેહન જમાકે, ઉપશમ રસ કયારી હે મેહ જીવન લેહકો કંચન, કરે પારસ ભારી હો સમકિત સુરતરૂ વન સેંચનકે, વર પુષ્કર જલધારી હે
આમ શ્રીમદ્દ ભક્તિવશ પ્રભુને સ્તવે છે. શ્રીમદ્દમાં ભકિત દશનાં ભજન, સ્તવને અનેક છે તેમની ચાવીશીમાં ભકિતદશા-ત્યાગ દશા તથા અદભૂત આત્મજ્ઞાનના રસ ઉભરાય છે. સાચા ભકતે પ્રભુને પામી પ્રભુરૂપ બની શકે છે. એ સત્ય છે. શ્રીમદને પ્રભુ પ્રેમ.
શ્રીમદ્દ પ્રભુ પ્રેમ ખુમારીમાં મસ્ત લયલીન રહી ઝીલતા હોય છે તેમનાં સ્તવમાં દષ્ટિએ આવે છે. પ્રભુ માટે તરફડતા-વિયેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com