________________
માટે પોતે અનેક આશામય સુરમ્ય સૂક્ષ્મ–ભાવનાઓને હૃદય આગળ ખડી કરે છે. ભકતનું હૃદય એજ પ્રભુને નિવસવાનું
ગ્ય સ્થળ છે. અચળ ભકિત ભાવવાળો ભકત-શિષ્યજ પ્રભુને ઓળખી પામી શકે છે. પૂર્વે પણ ભકત અનેક કષ્ટો વેઠી પ્રભુને પામી ગયા છે. ભકતની વાણીમાં ઝરતે પ્રભુ ભકિતગાન રસ આપણને મીઠે લાગે છે. છતાં ભકતને તે તે ગાન પ્રભુને સંભળાવવાને પૂરાં નહી પણ અધુરાં અધૂરાંજ લાગતાં હોય છે. પ્રભુને મળવાને આતુર ભેટવાને આતુર ભક્ત હૃદયની તલીનતા આતુરતા વિરહતા તરફડાટ તે પ્રભુપ્રેમીજ જાણે છે. સંસારીઓ જે તરફડાટ સંસારીક મિલનમાં અનુભવે છે તેથી અનંત ઘણું ઉંચા પ્રકારની આતુરતા પ્રભુ મિલનની પ્રભુ ભકતને હેાય છે. આ બાબત સ્વાનુભવથીજ સમજાય તેવી છે.
શ્રીમદનાં ભક્તિરસનાં પદે. હેવત જે તનુ પાંખડિ આવત નાથ હજુર લાલરે જ હોતી ચિત્ત આંખ, દેખત નિત્ય પ્રભુ નૂર લાલરે દેવા
મીઠી હે પ્રભુ મીઠી સુરત તુંજ, દીઠી હો પ્રભુ દીઠી,
રૂચિ બહુ માનથી તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુકત, સેહો પ્રભુ સેવે–તસુ ભવ ભય નથી.
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફળ લીધેરે, દેવચંદ્ર કહે મારા મનને, સકલ મને રથ સિધેરે. ભ છે
કડખાની દેશી. તાર હો તાર પ્રભુ મુજ સેવક ગણું, જગમાં એટલું સુજસ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પિતાતણે, દયાનિધિ દિનપર દયા કીજે.
તાર ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com