________________
આત્મદશા પ્રકટી હોય તેટલાજ પ્રમાણમાં ઉગારે પ્રકટે છે અને આમ છતાં પણ તેમની રચનામાં ગુર્જર સાહિત્યને સરસર વહેતો વહેળીઓ વહ્યા જ જાય છે. શ્રીમતું પુસ્તક માં ભરેલું સાહિત્ય એજ તેમનું આંતર જીવન છે.
શ્રીમદ્દનાં પ્રભુસ્તવમાં આત્મદશાના ઉગારેમાં થોડાક જોઇએ“આરેપિત સુખ ભ્રમ ટરે, ભાયે અવ્યાબાધ; સમયૅ અભિલાષીપણેરે, કર્તા સાધન સાધ્ય. છે અ૦ , ગ્રાહકતા સ્વામિત્વતારે, વ્યાપક ભક્તા ભાવ; કારણુતા કારજ દશારે, સકલ ગ્રહ્યું નિજ ભાવ. | અ |
તિનભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ વડું; સકલ ભવિક વસુધાની વાણું, મારું મન પણ તુટુંરે, એ આ છે મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દીધો, પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભકિત પવિત્ર થઈ પીધેરે. આ૦ છે જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિચાર વિસાયૅરે, સમ્યગ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ બોધ સમાર્યો. જિનગુણ રાગ પરાગથી, વાસિત મુજ પારણામરે, તશે દુષ્ટ વિભાવતા, સરશે આતમ કામરે છે જિન ભાકતરત ચિત્તને, વેધક રસ ગુણ પ્રેમ, સેવક જિનપદ પામશેરે, રસ વેધિત અય જેમ
ભાસ્યો આત્મ સ્વભાવ, અનાદિને વિસર્યો હો લાલ; સકલ વિભાવ ઉપાધિ થકી, મન એસ હે લાલ છે શ્રીમની ભતદશા. - શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભક્ત હતા, તેમણે હદયના પૂર્ણ ભાવથી વાસ્તવિક પરમાત્માના ગુણેનું વર્ણન કર્યું છે. તેમની ભકિતમાં લઘુતા અને પ્રભુની પ્રભુતાનું દશ્ય છે. પ્રભુને મળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com