________________
देवचन्दकृतग्रन्थान, स्तुवेऽहं भक्तिभावतः; अमृतसागरा यत्र, विद्यन्ते सुखकारकाः ॥ २३ ॥.
आचार्यश्री श्रीमद् बुद्धिसागरसूरि. શ્રીમદ્દના પરથી તેમની ઉચ્ચપ્રકારની આત્મદશાની શ્રીમદની આત્મદશા સા
સહજ પ્રતીતિ થાય છે. તેઓ વ્યવહારમાં
* સ્થિર હતા, તેમજ નિશ્ચયમાં વિશેષ સ્થિર હતા. તેમણે પિતાના સ્તવનમાં પ્રભુભક્તિ પ્રસંગે અટલઉભરાતી ભક્તિ ભર્યા ઉદગાર કાઢયા છે. કોઈ પણ ભક્ત, હૃદયના ઉદ્ગારે, નિરંકુશ-સ્વતંત્ર રીત્યા વિશ્વસમ્મુખ રજુ કરે છે. હૃદયના ઉદ્દગારમાં કૃત્રિમતા હોતી નથી, પરંતુ નૈસગિક આત્મદશાના ઉભરાઓજ હોય છે. કવિની કવિતા એ કવિના હૃદયને આરિસે છે. ભક્તની સ્તધના એજ ભકતનું હૃદય છે. જ્ઞાનીના ગ્રંશે એ જ્ઞાનીનું અત્યંતર જીવન છે. ભકિત ભર્યા ઉદ્દગારે વહેવરાવતાં તેમાં આત્મદશાની ખરી ખુમારીની છાંટ છંટાયા શિવાય રહેતી નથી. આત્માના સુખને અનુભવરસ પીધાથી તેમને બાહ્ય વિષયરસ તે રસતરીકે ભારતેજ નથી. આત્માને શુદ્ધાનુભવરૂપ આનંદરસ પ્રાપ્ત થયા વિના અને બાહ્યકામને રસ નષ્ટ થયા વિના અંતર્મુખ વૃત્તિ થતી નથી. આત્મા પિતાના સ્વભાવમાં દેહાધ્યાસના નાશપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારેજ આત્મસુખને અનુભવ થાય છે. શ્રીમને આવી ઉત્તમદશા પ્રકટ થઈ હતી અને એવી દશામાં અવધૂન બનેલા હતા કે તે પ્રસંગે બહાર પડેલા ઉગારેમાં આત્મદશાની ખુમારી નીતરી રહી છે. તેઓ લીમને દેરાસરના સેંયરામાં કલાકે પયંત ધ્યાનમગ્ન થઈને બેસી રહેતા. શુદ્ધપાગમાં તલ્લીન તેમજ આત્મસમાધિમાં મગ્ન રહેતા. તેમણે સવિકલ્પ સમાધિ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને અપૂર્વસ પણ ઝીલ્યો હતો, છતાં પતે દેહાતીત દશામાં વર્તતા હતા. તેથી જ તેઓશ્રીએ શુદ્ધપગના તાનમાં સ્તવનેની અંદર અમ્મદશાનો અમૂલે રસ રે છે, જેટલા પ્રમાણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com