________________
શ્રીમદ્ આનંદધનજી મહારાજ કે જેએ અર્વાચીનકાલીન અધ્યાત્મજ્ઞાનાદ્ધારક હતા તેમના વચનાની પણ પાતાના ગ્રંથામાં સાક્ષીએ આપી છે. તેથી તે કાળમાં તપાગચ્છીય શ્રીમદ્ આનંદઘનજીના વિચારે આખી જૈન આલમમાં જલદી પ્રસરી ગયાહતા એમ સિદ્ધ થાય છે. શ્રીમના ગ્રંથેાના પૂર્ણ રાગી યેાગિવર શ્રી અમિ ( કુંવરજી ) વિજયજી હતા. તેમણે નવતત્ત્વપ્રશ્નાતરમાં શ્રીમદ્ દેવચંદ્રજીષ્કૃત ગ્રંથેાની સાક્ષી આપી છે. ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યએ સાધુએ પેાતપોતાના ગ્રંથોમાં એકબીજાના સવિચારાની સાક્ષીઆ આપ્યા વિના રહેતા નહેાતા. ત્રણ મુનિઓની ભેગી પૂજા
:.
સંવત ૧૭૭૭ માં શ્રીમદ પાટણ ચામાસુ રહ્યા હતા. તેજ વખતે ત્યાં શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરિજી પણ ચામાસુ હતા. તે સમયે શાહનીપાળમાં ચામુખ વાડી નજીકના જિનાલયમાં સત્તરભેદી પૂજા ભણાવતાં શ્રીમદ્ તથા શ્રીમદ્ જ્ઞાનવિમલજી મળ્યા હતા તથા ત્યાંના નગરશેઠશ્રી તેજશી દાસીના ભરાવેલા શ્રી સહસ્રકૂટના સંબંધમાં ચર્ચા થતાં શ્રીમદ્દ દેવચંદ્રજીપર શ્રીમદ્ જ્ઞાનવિમલજીને ઘણા પ્રેમભાવ આવ્યા હતા અને પરસ્પર બહુજ પ્રેમભાવથી મળ્યા હતા—
માન રહીને પૂછે નાન
તુમે કેહના શિષ્ય નિધાન. સ. ઉપાધ્યાય રાજસાગરના શિષ્ય, મીઠી વાણી જેવી સુરે. સ. નમ્રતા ગુણ કરી બેાલે જ્ઞાન; દેવચંદ્રને આપ્યાં. માનરે. સ. તુમ વાચકતા જૈનના કાજીરે, તુમે જૈનના થંભ છે ગાજીરે. સ. આદિ ઘર છે તમારૂં ભવ્ય.
તુમે પણ કિમ ન હેાયે કવ્ય, સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫
૧૬
૧૭
www.umaragyanbhandar.com