________________
K
ઘણીજ વિખ્યાત છે. હિન્દુઓમાં પ્રસિદ્ધ ભગવદ્ગીતાની જેમ જેનામાં અધ્યાત્મગીતા અતિપ્રસિદ્ધ છે. અધ્યાત્મગીતાપર આ શ્રી કુંવરવિજયજી ( અમિકુંવર ) ને ટા છે. ખીન્ને શ્રીમદ્ જ્ઞાનસારજીના ટોા છે તથા ત્રીજે ટકે સૂરતમાંથી માહનલાલજીના ભંડારમાં છે. ચેાથેા એ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ જા માં છપાયા છે. તેના કર્તા જણાયા નથી. શ્રીમદ્ન પણ હોય શ્રીમદ્દ્ભુત સાધુપદ સ્વાધ્યાય પર શ્રી જ્ઞાનસારજી ચે ગિરાજે વિસ્તારથી ટખા ભર્યા છે. તેમાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજને એકપૂર્વનું જ્ઞાન હતું એમ શ્રીમદ્ જ્ઞાનસારજીએ જણાવ્યું છે. શ્રીમદ્ જ્ઞાનસારજી ચેાગાભ્યાસી સમર્થ સંત મહાત્મા અને ગીતાથ હતા. તેમજ તેઓશ્રી મારવાડમાં વિકાનેરના સ્મશાનના મઠમાં રહેતા હતા. તેમણે શ્રી આનંદઘનજી ચાવીશીપર ટમે ભર્યાં છે, તેમજ અનેક પરૂપે આત્મદશાના ઉદ્ગાર બહાર કહાડ્યા છે, તેઓશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજી માટે ઉત્તમ અભિપ્રાય દર્શાવ્યે છે અને તેમન સાધુપદ સ્વાધ્યાય પર ઢબે પૂરીને ગુણાનુરાગ દર્શાવ્યા છે. સંત મહાત્માઓની ગુણાનુરાગ દશા અપૂર્વ હોય છે. રાગદ્વેષત અધૂરામાંજ પ્રકટે, બાકી જ્ઞાનીએતા ગુણાનુરાગ દશાનેજ વરે છે. શ્રીમના ગ્રંથા જેમ અનુપલબ્ધ છે તેમજ તેમના ગ્રંથા પર ખીજાઆએ ભરેલા ટબઆ ટીકા પણ અધારામાં કેટલાક હશે ઉપલબ્ધ થયેથી અતિધા આનંદ ઉપજશે.
સાક્ષી.
Authorites.
પૂર્વે પડિત પુરૂષો પેાતાના ગ્રંથામાં પેાતાના લખાણની સત્યતાની પુષ્ટિમાં બીજા વિદ્વાનેનાં લખાણાની સાક્ષીએ રતા, અને એમાં લખાણે પ્રમાણુ ગણાય છે. શ્રીમદ્રે પણ પોતાના ગ્રંથામાં વાચક યશેાવિજયજીના ગયાની સાક્ષી આપી છે. તેથી તે। ગુજ઼ાનુરાગી હતા એ સ્પષ્ટ સિદ્ધ થાય છે, તેમજ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com