________________
પ્રાકૃત માગધી ભાષા શ્રીમની માગધી ભાષા પણ ઘણીજ ઉત્તમ અને સુમધુર છે. જૈન સાધુઓ અને પંડિતે એ માગધી પ્રાકૃત ભાષાના પિતાએ છે. પુત્રની જેમ લાડથી લાલનપાલન પામતી માગધી ભાષાને તેઓજ છત્ર છાયા સરખા છે. શ્રીમદ્ પણ આ ભાષાને ઘણી જ સરળતાથી ઉત્તમ રીતે રમાડે છે. શ્રીમદ્ભા પ્રાકૃત માગધી ભાષાના અનેક ગ્રંથે છે. અભ્યાસીઓને તેના રસાસ્વાદની ખબર છે. બાકી ઉપર ચાટીયા વાચકે તેને રસ કેમ ઝીલી શકે ?
શ્રીમદે ૧૭૯૬ માં જામનગરમાં કાર્તિક સુદ એકમે વિચારસાર નામે એક ગ્રંથ રચ્યો છે. વિચારસાર પ્રાકૃતમાં સંસ્કૃત ટીકા સાથે મહાન ગ્રંથ છે. તે વાંચવા અનુભવવા લાયક ગ્રંથ છે જેના ઉપસંહારમાં શ્રીમદ્ કથે છે કે –
जा जिनवाणी विजयइ, ताव थिरं चिट्ठर इमं वयणं । नृतणपूरम्मि इयं, देवचंदेण नाणहुँ । रसानहीसंजमवरिसे सिरिगोयम केरलस्स वरदिवसे । आयत्यं उद्धरियो, समय समुदाओ रुदाओ।
રસ ૬ નિધિ ૯ સયમ ૧૭ એટલે ૧૭૯૬ ના વરસે શ્રી ગતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા તે દિવસે એટલે કારતક સુદ-૧ ના રોજ આત્મબોધ અર્થે ઉદ્ધર્યો.
ફક્ત માગધીના એકજ કલોક પરથી શ્રીમની માગધી ભાષા તેમાંની વર્ણન શકિત તથા સુન્દરતા જણાઈ આવે છે. શ્રીમની કૃતિઓપર અન્યવિદ્વાનેના ટાઓ.
પૂર્વે પંડિતપુરૂષે ગુણાનુરાગ દ્રષ્ટિથી બીજા જ્ઞાનીઓની કૃતિઓ પર ટબા ભરતા, ટીકાઓ રચતા તથા તેના અભ્યાસપૂર્વક પઠન પાઠન કરતા. શ્રીમદેવચંદ્રજી મહારાજની ઉત્તમ કૃતિ
પર પણ ઉત્તમોત્તમ મહાન ત્યાગી સમર્થ પુરૂએ ટબા તથા ટીકાઓ રચ્યાં છે. શ્રીમન્ની અધ્યાત્મગીતા જૈનેમાં . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com