________________
તુમ આરવદન પીન. પૂજનાતે કીજે૦ શુદ્ધતત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મસ્વભાવ. આત્માલંબી નિજ ગુણ સાધારે પ્રકટે પૂજ્ય સ્વભાવ. પૂજનાતે કીજે રે, જિનવર પૂજારે તે નિજ પૂજનારે પ્રકટે અન્વય શકિત.
સંસ્કૃતભાષાશ્રીમદે સંસ્કૃત ભાષામાં રચેલા ગ્રંથે પૈકીમાં જ્ઞાનમંજરી ટીકા ઉંચા દરજજો ભગવે છે. મહામહોપાધ્યાયજી શ્રીમદ યશવિજયજી મહારાજે શ્રી જ્ઞાનસાર સૂત્ર સંસ્કૃતમાં રચ્યું છે જેનું નામ જ જ્ઞાનાર છે તે પરથી તેમાં શું ભર્યું હશે તેને
ખ્યાલ વિદ્વાન વાચકને સહેજે આવી શકશે. આ જ્ઞાનસાર સૂત્ર અષ્ટકકહેવાય છે, કારણ તેના આઠ આઠ કલેકના ૩૨ વિભાગ પાડી જુદા જુદા જ્ઞાનવિષયક વિષયે તેમાં અત્યંત બબીથી ચર્ચા છે. આ વિષષ્ય ઘણો કઠીન હોઇ તેના૫ર શ્રીમદે સંસ્કૃતમાંજ ટીકા રચી છે જેનું નામ જ્ઞાનમંજરી ટીકા રાખ્યું છે. શ્રીમદને શ્રીમદ્ યવિજયજી પર તેમને કેટલો પ્રેમ અને સદભાવ હશે તેમજ ટીકાકાર તરીકેની તેમની કેટલી શકિત હશે? એને ખ્યાલતો જ્ઞાનમંજરીને જ્ઞાનસ્વાદ લીધા શિવાય. કલમથી ભાગ્યેજ વર્ણવી શકાય. જેમ જ્ઞાનસારના ૨૫૬ શ્લેકેમાં કલેકે કે અદ્ભુત જ્ઞાનરસ ટપકે છે તેથીપણ વધુ મસ્ત બનાવી નાંખનાર આ જ્ઞાનમંજરીના પરિમલ નયનક્ષેપ ભંગ પક્ષ પ્રમાણયુકત જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીને રસાસ્વાદ મનુષ્યને અક્ષયસુખ આપનાર હોવાથી વધુ સુન્દરને અમૂલ્ય છેઆ પરથી વાચકને શ્રીમની સંસ્કૃત ભાષા કેવી સુન્દર છે તેનું ભાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com