________________
જગતમેં સદા સુખી મુનિરાજ, પરવિભાવ પારણતી કે ત્યાગી જાગે આત્મસ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગિ જેગી ધ્યાન જહાજ નિર્ભય નિર્મળ ચિત્ત નિરાકુળ, વિલગે ધ્યાન અભ્યાસ; દેહાદિક મમતાસવિ વારી, વિચરે સદા ઉદાસ. અઃ બાહ્ય સાધન જે એક ચિત્તથીરે, ભાવ સાધન નિજ ભાવ ભાવસિદ્ધ સામગ્રી હેતુતેરે, નિઃસંગી મુનિ ભાવ. સાધક હેય ત્યાગથી ગ્રહણ સ્વધર્મને રે, કરે ભગવે સાધ્ય સ્વ સ્વભાવ રસીયા તે અનુભવેરે, નિજ સુખ અવ્યાબાધ.
સાધકે. નિઃસ્પૃહ નિર્ભય નિર્મમ નિર્મલારે, કરતા નિજ સામ્રાજ. દેવચંદ્ર આણાયે વિચરતાં, નમિયે તે મુનિરાજ સાધક
શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઈ હતીજ અને એ સ્વરૂપ ઝાંખીના ઉદગાર સત્ય તેમના શબ્દ શબ્દ બેલી
* ઉઠે છે. સ્વાસ્વરૂપની ઝાંખી થયા શિવાય આટલા બધા નિજાનંદી મસ્તીના ઉછાળા આવે જ નહીં શ્રીમદ્દના આવી દશાના ઉગારે જોઈએ
આત્મગુણ રક્ષણ તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણું તે અધર્મ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હેય સંસાર છિત્તિ. જ્ઞાનની તિક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ. આત્મ તાદામ્યપૂર્ણ ભાવે, તદા નિર્મલાનંદ સંપૂર્ણ ભાવે. વસ્તુ તવે રમ્યા તે નિગ્રંથ, તવ અભ્યાસ તિહાં સાધુ પંથ. તિણે ગીતાર્થ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહીજે. આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉ૯લાસે. દેવચંદે રચી અધ્યાત્મગીતા, આત્મરમણ મુની સુપ્રતીતા.
–અધ્યાત્મગીતા. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મનારે પ્રભુ પ્રભુતા લયલીન. શુ સ્વરૂપી રૂપે તન્મયીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com