________________
૭
શ્રેણીપરે પરસ્પર યુક્તિ મિલીયા,
શેઠ તેજશીનાં કારજ ફળીયારે. સ, ઇત્યાદિ. શ્રી. જે. વિ. રૃ. ૨૨.
આ મિલન વખત શ્રીમદ જ્ઞાનવિમળસૂરિજીને શ્રીમદ્ પર બહુભાવ આવ્યે હાવાથી આ સમાગમના ધર્મસ્નેહના સ્મરણાર્થે ત્રણ મુનિએની ભેગી પૂજાઓની રચના થઈ હાય એમ જણાય છે. આ યાજના પાતે પણ કરે યાતો પાછળથી પદ્મવિજયાજિ. વિ. કરેલી હાય તા તેમ પણ બનવા સંભવ છે. આ વખતે ખરતર ગચ્છ તથા તપાગચ્છના આચાર્યામાં સપ હતા. સ્થાનકવાસીએ સામે અને ગચ્છવાળા કુસ'પને ભુલી ક્ષુલ્લક માન્યતાઆના ભેદોને ઉપશમાવી એક થયા હતા. પ્રતિમાના ઉત્થાપકા સામે પ્રતિમા સિદ્ધિના વિચારો આપવામાં એક સરખી રીતે યુરોપી મિત્ર રાજ્ગ્યાની પડે. સપાને વર્યા હતા. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદ સ્તુતિ ઢાળા તથા શ્રી જ્ઞાનવિમળ સૂરિષ્કૃત, નવપદ સ્તુતિ શ્રીમદ્દ દેવચંદ્રજીકૃત નવપદની ઉલાળા ઢાળેારૂપ સ્તુતિ એમ ત્રણેની સ્તવના ભેગી કરીને તઆ ખરતર તપાગચ્છના સર્જનો એક સરખી રીતે પૂર્જામાં લાભ લે અને ભાવષ્યમાં સંપીને પૂજામાં અભેદપણે વર્તે તે માટે નવપદ પૂજ ભણાવવાની વ્યવસ્થા કરી હતી તે વ્યવસ્થા હાલ પણ નવપદ મૂળ તરીકે પ્રસિદ્ધ છે અને હવ જેના અજ નવપદ પૂજાને મુખ્યતાએ ભણાવે છે. હાલમાં જેટલી પુજાઆ ભણાવવામાં આવે છે તેમાં જેટલી પૂર્વોક્ત વ્યવસ્થાવાળી નવપદ પૂજા જેટલી ઉત્તમ અને સમાં રૂચિકર જણાય છે તેટલી કેાઈ જણાતી નથી.
આ પરથી શ્રીજ્ઞાનવિમળ સૂરિજીને શ્રીમ૫ર કેટલા પ્રેમ હશે. તથા શ્રીમને શ્રીજ્ઞાનવિમલજી તથા શ્રીમદ યશેાવિજયજી પર કેટલા પ્રેમ હશે તે સ્પષ્ટ થાય છે. તેમજ શ્રીમદ્ યાવિજયજીની સાથેજ શ્રીમદ્ન પણ લઈ પેાતાની કૃતી સાથે મેળવી ત્રણેની ભેગી પૂજા બનાવવામાં ત્રણે સંત મહાત્માઓના મહત્તાનુ મકવું થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com