________________
બાવા રચનાકલી ઘણુકની સરળ તે કેટલાકની ગંભીર ને ઘણાકની laboured atrl- (શ્રમ સાધ્ય રેલી) વાળી હોય છે. પણ સર્વદા સર્વત્ર સરખા વેગથી જતી અર્થશાંબાય રસ સરલતા વાળી ધર્મના ન સમજાવે છતાં મેહક મીઠાશમાં ઉણપ ન આવે એવી રીતની ભાષાની રચના કરી તેને મહાન તત્ત્વજ્ઞાનના (ગ્રંથ) ના પ્રચાર કરવા બહાર એકલી દે એવી રીતે વાપરે એવા નરવરની ભાષાની ભવ્યતા રસિકના તથા અર્થ પૂના પ્રસંશનીય જ ગણાય.
કવિ શકિત. કવિએ બનાવાય નહિ, એને જ એજ. શ્રીમના પદ્યમાં તેમની અપૂર્વ ભાવના વહે છે. ત્યાગ ૫ તથા સંયમની ત્રિપુટથી આત્મારાધનની સિદ્ધિનાં દર્શન કરાવતી વ્યકિતની ભવ્યતાનાં ભભક ભર્યા દર્શન કરાવતી લેખિની ઝળકી ઉઠે છે. કવિત્વ શકિનને ભકિતમાં વ્યય કરનાર ભકત કવિઓમાં શ્રેષ્ઠ એવા આપણા શ્રીમદ દેવચંદ્રજી કાવત્વ શકિતને ભકિતરૂપમાં પરિણમાવે છે. તેઓ અનેક રૂપકેથી પ્રભુનું વર્ણન કરે છે. ઉપમાલંકારેને પ્રભુભકિતના રૂપમાં મેડવી આધ્યાત્મિક દષ્ટિએ મેઘને પ્રભુની રૂપકભકિતમાં ઝવેએ ઝીએ વરસાવ્યો છે. અલંકારના સાગર ઉછાળ્યા છે. દેવચંદ્રજી !! જ્ઞાનની ગંભીરમૂનિ !! તમેને તે રસઅલંકાર પણ ભકિતમાંજ ભણવા ગમ્યા ?
જન જગસન્મુખ ભકિતસ્તવન રૂપે જે મિષ્ટ પ્રસાદી કીમતે રજુ કરી છે તેથી ભાકતસ્તવનકતા રસિક ધર્મ જીજ્ઞાસુઓના આત્મામાં શીતળતાના સંચાર તે પ્રસાદી અવય કરાવી શકે છે. આત્મામાં નિર્મળતા, બળ, શાંતિ, આહાદ અપૂર્વ આનંદ નથા આત્મજ્ઞાનના કોલ ઉછાળની તરંગવતી જેવી ગુઢ વિશુદ્ધ પરિણનિની કલીની ( ની) ના સુમધુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com